________________
પામી અમુક વખતે જન્મ થાય, તે છે ગજ કહેવાય છે. ગર્ભ એટલે અંદરને ભાગ. અમુક વખત સુધી ગર્ભમાં એટલે ઉદરના મધ્યભાગના અમુક ભાગમાં રહી જન્મવું તેનું નામ ગર્ભજન્મ કહેવાય છે, અને તે વિના, તે ગર્ભજ જીવાના શરીરને તાના કે બીજા કેટલાક બાહ્ય સંજોગો મળે. તેમાં જીવે ઉત્પન્ન થાય છે, તે સંમૂછિમ જન્મ કહેવાય છે. ચાર ઈદ્રિ સુધીની ઈન્દ્રિયવાળા તિર્યંચગતિના દરેક સંમૂર્ણિમ હોય છે. અને પાંચ ઇન્દ્રિયેવાળા પ ચેન્દ્રિય તિર્યોમાં કેટલાક સંમૂર્છાિમ અને કેટલાક ગર્ભજ એમ બન્ને પ્રકારના હોય છે.
સંસૂચ્છિમ જીવોની ઉત્પત્તિના સામાન્ય પ્રકારે એકેન્દ્રિય અને બેઈન્દ્રિય જીવે પિતાની ઉત્પત્તિને લાયક સંજોગો મળી જાય એટલે લગભગ પોતાની સ્વજાતિના જીની આસપાસ ઉત્પન્ન થઈ જાય છે.
ઈદ્રિય જીવ સ્વજાતિના જીના મળ-વિષ્ઠા વગેરે. માંથી ઉત્પન્ન થઈ જાય છે.
ચાર ઈંદ્રિયવાળા સ્વજાતિના છની લાળ, મળ વગેરેમાંથી ઉત્પન્ન થાય છે, પંચેન્દ્રિય જળચરેમાં માછલાં વગેરે સંમૂર્ણિમ અને ગર્ભજ બને ય પ્રકારના હોય છે. ભુજપરિસર્ષ અને ઉર પરિસર્પ પણ બનેય પ્રકારના હેય છે. મનુષ્ય પણ કોઈક પ્રસંગે પંચેન્દ્રિય સંમૂચ્છિમ હોય છે. પક્ષિઓમાં સંમૂર્છાિમ પ્રાણુઓ સૂડા વગેરે સ્વજાતિના મૃતકલેવરમાંથી ઉત્પન્ન થઈ જાય છે. ગર્ભજ પક્ષિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org