________________
હિં બહાર સમુગ-પખી--સચય-પખીવિતપક્ષી–વિતતમુગકપક્ષી સમુગક-ડાભડે. તેની પહોળી કરેલી પાંખવાળા, ૨૦. પેઠે સંકેચાએલી પાંખવાળા વિ
ગાથાથ રૂંવાટીની બનેલી પાંખવાળા, અને ચામડાની બનેલી પાંખવાળા પક્ષીઓ જાણતા જ છે, અઢી દ્વીપની બહાર સંકેચાયેલી પાંખવાળા અને પહેલી જ કરેલી પાંખવાળા (પક્ષી) હેાય છે. ૨૨.
સામાન્ય વિવેચન. કાગડા, પોપટ, પારેવા, સમડી, ગીધ, હંસ, સારસ, ચકલી, વગેરે રૂંવાટાની પાંખવાળા હોય છે. અને ચામાચીડીયા, વાળ, વડવાંગળા વગેરે ચામડાની પાંખવાળા હોય છે. કઈ કઈ વડવાંગળની પાંખ હાલમાં પણ બબ્બે ગજ લાંબી હોય છે.
જબૂદ્વીપ, ધાતકીખંડ દીપ, અને અર્ધા પુષ્કરાવર્ત દ્વીપ એ અઢી દ્વીપમાં જ મનુષ્ય રહે છે, માટે તેનું નામ નરલકે કહેવાય છે. (અઢી દ્વીપને નકશે આગળ ૮૭ મા પેઇજ ઉપર આપેલ છે.) તેની બહાર કેટલાક એવા પક્ષીઓ છે, કે તેઓ ઊડે, તે પણ તેની પાંખ સંકેલાયેલી જ રહે છે. અને કેટલાક એવા છે કે–જ્યારે બેસે ત્યારે પણ તેની પાંખ ઉઘાડી જ રહે છે. આ પક્ષીઓના જન્મ અને મરણ આકાશમાં જ થાય છે, એ વાત આપણા પૂર્વાચા પરંપરાથી કહેતા આવ્યા છે. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org