________________
[૧૧૪] નતાપ્રિયતાઃ જુનવાણીપણું વગેરે છોડવા જરૂરના છે” વગેરે પ્રકારનો છડેચોક મોટા પાયા ઉપર ઉપદેશ દેશી પરદેશી આધુનિક વિદ્વાન: નેતાઓ અને તેઓના અનુયાયિઓ તરફથી ધમધેકારપણે અપાતો હોય છે. જે સૌ જાણે છે.
વિસર્જનને પ્રસંગ આ આથી વખત જતાં ભવિષ્યમાં લાઈબ્રેરીઓ અને સંગ્રહસ્થાનના મકાનમાં જગ્યા રોકતા આવા સંગ્રહના વિસર્જન શિવાય બીજો માર્ગ શો રહે ?
કેમકે પ્રાચીન સાહિત્યમાંથી રસ-કસ લઈ લીધા પછી ભાવિપ્રજાના જીવન અને માનસ ફરી ગયા પછી અને દેશના ધાર્મિક લેકેએ પવિત્ર ધાર્મિક સાહિત્યના પ્રકાશન સાથે અનેક મનોરથ જોડ્યા હોય તે નિષ્ફળ ગયા પછી, તેને સંગ્રહી રાખવાનું શું પ્રયોજન રહે?
આ ધર્મગુરુઓ: મુનિઓઃ અને ત્યાગવગ પણ તેનું સતત સાન્નિધ્ય ન રહેવાથી બીજી રીતે રક્ષણ સારી રીતે થતું હોવાથી અને વાંચન માટે બીજી રીતે સાધનો મળી રહેવાથીઃ હસ્તલિખિત વાંચવાની આવડત અને ટેવ છુટી જવાથી તેનું જીવ સટોસટ રક્ષણ કરવાની ફરજની ભાવનાથી ચૂત થવાથીઃ તે વિષે બેદરકાર જ બની જાય, એ સ્વાભાવિક છે.
હુ એ પરિસ્થિતિ બરાબર જન્માવવા સુધી તે બરાબર સંગ્રહઃ બરાબર પ્રકાશનઃ બરાબર રક્ષણ વગેરે ચાલુ રાખવાને કાર્યક્રમ ચાલુ રાખવાની નીતિ રહેવાની જ છે. પરંતુ, છેવટે વિસર્જન શિવાય બીજો ઉપાય જ ન રહે.
હું વિસર્જનના ધણુ દાખલા છે. રાજ્યસત્તા હાથ થયા પછી ૧૮૫૮ ને બળવો જગાડી દેશી ચુનંદા સનિકનું વિસર્જનઃ કંપની સરકારનું વિસર્જનઃ ભારતથી લંડન લઈ જવાયેલા કેટલાક ઘણું પ્રાચીન ભારતીય ઐતિહાસિક સાધનનું લગભગ સન ૧૮૯૨-૯૩ કે તેની આસપાસના સમયમાં કેટલાકનું વિસર્જન થયાનું સાંભળ્યું છે. તપાસ કરવાથી વિશેષ ખાત્રી થશે.
૩ જે કાંઈ બચેલ છે, તેને ત્યાંથી ખસેડવાની નીતિ શરૂ છે. ૪ દેશી રાજાઓનું વિસર્જનઃ
વ્યાપારના ક્ષેત્રમાંથી દેશી વેપારીઓની મોટી સંખ્યાનું વિસર્જનઃ
૪ નવી સરકાર થતાં જુના અમલદારે વગેરેનું વિસર્જનઃ વગેરે વિસજીને કાંઈ આજે નવા નથી. જગજાહેર છે. ભવિષ્યને માટે પણ એ કાંઈ નવીન તરીકે રહેવાનું નથી.
૪ બહુમતને ઘારણે એક વિશ્વધર્મ કર્યા પછી લઘુમતી ધર્મોનું વિસર્જન પણ આજના પ્રાગતિક કાર્યક્રમમાં ગોઠવાયેલ છે જ.
દૃ એ વિસર્જન માટે જ આજે ભભકાબંધ સંગ્રહ કરવાને કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દમ ઉંટ” ની કહેવત આજે બીજી ઘણી રીતે લાગુ પડાઈ રહી છે. “લેક પાસે એક પણ પૈસો ન રહેવો જોઈએ.” એ દૃષ્ટિથી કોઈ લોભી બાદશાહે ઉંટને સોનારૂપાના સાજથી શણગારીને એક
સામાં વેચવા માટે ગામડે ગામડે જાહેરમાં ફેરવવા માંડ્યો. પરંતુ કોઈની પાસે પૈસે જ નહીં, કોણ લે? પરંતુ એક છોકરાએ હઠ કરવાથી તેની માએ બતાવ્યું કે-“ તારા બાપા મરી ગયા, ત્યારે તેના મોઢામાં એક પૈસો મૂકેલે હતો. તે કબરમાંથી ખોદી લાવે તો તને આ ઊંટ મળી શકે.” છોકરે તેમ
યા. ઉંટ મળી ગયું. પરંતુ છોકરા પાસેથી કબરમાંથી પૈસે મળવાની બાતમી અમલદારો દ્વારા બાદJain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org