________________
[ ૧૦૮ ]
વિદ્રાનાની આવશ્યકતા પડે, તે તેઓ તેઓની જરૂરી સહાય લઇ શકે છે. પરંતુ દરેક કાર્યો તે શ્રમણ મહાત્માઓને હાથે જ થાય, અને તેની કસેાટીમાંથી પસાર થઇ પ્રામાણિક હોવાની મહેાર છાપ લાગવા પૂર્વક જ થાય, તે જ યાગ્ય અને વિહિત છે. બીજી અયેાગ્ય અને અવિહિત છે. દરેક કા તેમન: દ્વારા ર૪ર થવુ જોઇએ જ.
૧૧ “ તમામ જ્ઞાનભડારા કે પૂજ્ય પુરુષ હસ્તકના શાસ્ત્રગ્રંથા: પણ પ્રભુથાપિત મહાશાસનની મિલ્કતા છે. અને તેના ઉપર પણ શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંધના વહીવટ અને સ’ચાલન છે.” એમ સમજીને કાઇપણ સ્થાનિક સંધ કે ત્યાગી કે ગૃહસ્થ જૈનધમ ના અનુયાયિ વ્યક્તિને પેાતાની ઇચ્છા પ્રમાણે શાસ્ત્રાને: તે શાસ્ત્રભડારેને ગમે તેમ ઉપયેાગ કરવાના કૅ કરવા દેવાના . અધિકાર નથી. રાજ્ય કે સામાજિક બળાને પણ વાસ્તવિક રીતે અનિવાય સોગામાં સેવક તરીકે રક્ષણ કરવાના અધિકાર છે, નહિ કે પેાતાની માલિકી માનીતે કબજે લેવાના, અને રક્ષણને મ્હાને કબજે લીધા પછી તેના ઉપર પેાતાના માલિક હક્ક કે સર્વોપરિ સત્તા સ્થાપિત કરી દઇ, ગમે તેમ ઉપયેગ કરવાને કે કરવા દેવાને કે કરાવવાના અધિકાર છે. તેવા કાષ્ટ અધિકાર છે જ નહીં. પેાલીસ ચેકી કરે, કે રક્ષણ માટે કામચલાઉ વખત માટે કાઇ વસ્તુ કબજે રાખે, માટે તેની માલિકી કે ગમે તેમ તે વિષે કરવાના અધિકાર તેને થતા નથી. તેમ ગુરુઆજ્ઞાનિષ્ઠ શ્રમણ ભગવંતા સિવાય ખીજાએમાટે આ પ્રમાણે સમજવું જોઇએ. શ્રી શ્રમણુ ભગવંતે પણુ ગીતા માન્ય આનાવિરુદ્ધ વર્તવાનેઃ ઉપયોગ કરવાનેઃ કે વહીવટ કરવાના અધિકાર ધરાવતા નથી. આ ન્યાયપૂર્વકની વ્યવસ્થા છે.
૧૨ જુદા જુદા નયની અપેક્ષાએ જ્ઞાનદ્રવ્ય: જ્ઞાનક્ષેત્ર જ્ઞાનધદ્રવ્ય: આદિથી એકત્ર થયેલું દ્રવ્ય, આ દ્વાદશાંગીના રક્ષણુ: વન: વહીવટઃ વગેરે કાર્યોને માટે જ છે. જિનદેવ તત્ત્વ સિવાય ખીજા કાઇપણ કામમાં આ દ્રવ્યના ઉપયાગ થઇ જ ન શકે. એટલે દ્વાદશાંગી શાસ્ત્ર-જ્ઞાનઃ અને દેવતત્ત્વઃ એ એમાં જ ઉપયેાગ થઇ શકે. ખીજો ઉપયાગ કરવાથીઃ કે તેની સારસંભાળ ન રાખવાથી જ્ઞાનાવરણીય ક બધાય છે. અને જ્ઞાનાચારના અતિચારા લાગે છે. ઉપરાંત જો આ જ્ઞાનક્ષેત્ર મજબૂત કરવા જેવુ... હાય, ને તે પ્રમાણે ન કરવામાં આવે, તે અતિથિ સ`વિભાગ વ્રતના અતિચાર લાગે છે. ઉપરાંત દશ નાચાર તાચાર તથા વીર્યંચારના પણ અતિચારી લાગે છે. આ સિવાયનુ` કે તેની સાથે અનુસધાન ધરાવતું ન હોય, તેવુ" કાઈપણ જ્ઞાન: જ્ઞાનરૂપ નથી. આધુનિક શિક્ષણ તે। અજ્ઞાનઃ અને ઉન્માગામી જ્ઞાન છે.
૧૩ કાઇ કહેશે, કે—“ માત્ર શ્રમણ ભગવંતે જ વાંચે, વિચારે, સુધારે, સશાધન કરે. બીજા તે આગમાને સ્પર્શ પણ કરી શકે નહીં, વાંચી શકે નહીં, વિચારી શકે નહીં, તે વિષેના સંશોધન કરી શકે નહીં, માત્ર પૂજા–સત્કાર જ કરે, એ કેટલી બધી સત્ક્રાચિતતા કહેવાય ? કેટલી બધી અનુદાર મનેાવૃત્તિ ?” આ પ્રશ્ન ગાઢ અજ્ઞાનમાંથી જન્મેલા ગણાવા જોઇએ. અશક્તઃ કે અયેાગ્ય પાત્ર:ને હાથે ચડીને વિશ્વના કલ્યાણ માટેની ઉત્તમેાત્તમ ચીજના દુરુપયેાગ ન થાય, ન કરાય, ન કરવા દેવાય. પરંતુ તેને સદુપયોગ જ થાય. અથવા છેવટે રક્ષણ ા થાય જ. જે વિશ્વના કલ્યાણમાં કાયમી ઉપયેગને માટે ટકી રહેવા પામે. આ મુખ્ય હેતુ છે. તેની પાછળ અનેક ભાગે આપવા પડે છે. અનેક જાતની જાગૃતિ રાખવી પડે છે. તપ અને કષ્ટો સહન કરવા પડે છે. એ મહાઉદારતાઃ અને હ્રદયની મહાવિશાળતા છે. ઉડાઉ: કે બાળક પુત્ર:થી પિતા તેજુરીમાંનું ધન સુરક્ષિત રાખે, અને તેને ઘટતા જ ઉપયાગ કરે, જેથી સુપાત્ર હોંશીયાર પુત્ર તેને સદુપયેગ કરી ભવિષ્યમાં તે ધનને વધારી શકે, અથવા યાગ્ય ઉપયાગ કરી તેનેા લાભ કુટુંબને અને જગતને આપી શકે, તે માટે કરકસર અને રક્ષણ માટે પ્રયાસેા કરવા. તેને ડાહ્યો માણસ તા સંક્રાચિતતા કે અનુદારતા ન કહેતાં, મહાઉદારતા અને વિશાળ મને વૃત્તિ કહ્યા વિના ન જ રહે. વ્યસની પુત્ર ધનને! દુરુપયેાગ કરે અને મૂર્ખ કશીયે કિ`મત સમજ્યા વિના ગમે તેમ વેડફી નાંખે. તે ન થવા દેવામાં સકાચિતતા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org