________________
[ ૭૬ ]
[ ૬ ] જૈનધમ સમજવાની આવશ્યકતા
પિ જૈનધમ : જૈનશાસનઃ જૈનદર્શનઃ જૈનતત્ત્વજ્ઞાન: જૈનસધઃ જૈનશાસ્ત્ર: જૈનઆચારઃ જૈન સ્થાવર અને જગમ મીલ્કતાઃ જૈનધમના પાલકાઃ જૈનધમ ના અનુયાયીએઃ જૈનધમ ના પાંચ પરમેષ્ટિએઃ જૈનધર્મીના આદર્શોઃ જૈનધમના સિદ્ધાંતાઃ જૈનીઅહિં`સાઃ જૈનધમ સૂચિત વિશ્વવ્યવસ્થાઃ જૈનધમ સૂચિત જીવનવ્યવસ્થા: વગેરે, અને તે દરેકનાં અંગ-પ્રત્યગા, વગેરેની પૂરી સમજ મેળવવી તે ધણું કઠીન કામ છે. ગમે તેટલા વિસ્તાર કરવામાં આવે, તે પણ જૈનધર્મીનું સ્વરૂપ સમજાવવું: તે બીજા કોઈપણ વિષયનું જ્ઞાન કરવા-કરાવવા કરતાં ઘણી રીતે અશક્ય છે અથવા અતિ મુશ્કેલ છે.
મૈં તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી:
તેનુ` કારણ એ છે, કે આ જગમાંના અન્ય સકળ દનૈઃ શાસ્રા: અને ધર્મની માન્યતાએઃ સહેલાથી સમજી શકાય તેવાં છે, જ્યારે જૈનધમ એક જ એવી વસ્તુ છે, કે-જે સમજવામાં સૌથી અધિક કઠણ પડે તેમ છે. છતાં બરાબર ક્રાઈવરલાને જ સમજાય છે. તેથી જ તેને સમજાવવામાં પણ એ જ મુશ્કેલી નડે છે. જેને ગ્રંથકારશ્રીએ પણ શરુઆતની ૨૩ થી ૨૬ સુધીની ચાર કારિકાઓમાં ધણા જ ભવ્ય શખ્તમાં એ જ વાતને બીજી રીતે નિર્દેશ કરેલ છે.
તેનું કારણ એ છે, કે ખીજા દનાના વિષયનિર્દેશા અમૂક પરિમિત પદાર્થીથી કરેલા ડાય છે. દા૦ ત૦ વેઢાંત:-તે એક પરબ્રહ્મના સ્વીકાર કરે છે.
વૈશેષિકદર્શન: છ પદાર્થો માને છે.
તૈયાયિકા-સાળઃ સાંખ્ય:-પચ્ચીશઃ યોગ-આઠ યાગાંગા: હાલનુ* વિજ્ઞાન સાની અંદર અમૂક મૂળ પદાર્થી માને છે. તે તે દનના તે તે પદાર્થોના વિવેચનની સાથે જ તે તે દર્શીનનુ જ્ઞાન પૂરું થઇ જાય છે. જ્યારે જૈનદર્શન જ એવું છે, કે-જેને વિષે એમ નથી.
તે વિશ્વનું પૃથક્કરણ એકઃ એ: ત્રણુ: ચાર: પાંચઃ છઃ વગેરે અનેક રીતે કરે છે. તે દરેકમાં પણ જુદા જુદા વિકલ્પા હેાય છે. જેમકે—
૧. જગત્ એક સરૂપ છે.
૨. આ જીવાજીરૂપ: આ શબ્દ અને અરૂપઃ રૂ ોય અને જ્ઞાનરૂપઃ ફ્લાક અને અલેાકરૂપ: ૩ નિત્ય અને પરિણામિરૂપઃ ૐ દ્રવ્ય અને પર્યાયરૂપ: ૬ રૂપી અને અરૂપીરૂપઃ હૂઁ જડ અને ચેતનરૂપઃ વગેરે એમ બમ્બે પ્રકારમાં પણ અનેક વિકલ્પા છે.
૩. ત્રણ પ્રકારનું પૃથક્કરણ:-ન્ન ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપઃ શ્રા દ્રવ્ય-ગુણુ–પર્યાયરૂપઃ ૬ જ્ઞાનતૈય–ચારિત્રરૂપઃ
૪. ચાર પ્રકારનું પૃથક્કરણ:—જ્ઞ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂપેઃ આ જ્ઞેય-હેય-ઉપાદેય અને
ઉપેક્ષ્યરૂપે
૫. પાંચ પ્રકારનું પૃથક્કરણ:—ત્ર પાંચ અસ્તિકાયરૂપે: આ ઔપશમિકાદિ પાંચ ભાવની અપેક્ષાએ પાંચ પ્રકારે.
૬. છ દ્રવ્યરૂપે છ પ્રકારે, નવતત્ત્વરૂપે નવ પ્રકારે, એ રીતે વિશ્વવ્યવસ્થા અનેક પ્રકારે સમજાવી છે. એમ અનેક પ્રકારે વિશ્વનું દર્શન કરનારું—કરાવનારું એ એક જ દર્શીન છે.
તે દરેકના વિગતવાર જુદા જુદા ગ્રંથ અને પ્રકરણેા છે. જેમકે જ્ઞાન માટે શ્રી ન ંદીસૂત્ર; જીવા જીરૂપે શ્રી જીવાભિગમસૂત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org