________________
[et] ભારતના ધર્માંના રસને ઉત્તેજન આપ્યા બાદ તેમાંથી જન્મતાં આક્રમણના પ્રસ ંગે જ્યારે આવે, ત્યારે પછી તેનાથી ગભરાવાની કે આક્રંદ કરવાની સ્થિતિમાં ન મૂકાવુ જોઇએ.
૭ ખરી વાત એ છે, કે-ખ્રીસ્તી યુરાપીય પ્રજાઓનાં સંતાને એક તરફથી નમ્રતાપૂર્વક ઊંડા અભ્યાસ કરતા હાય છે. અને બીજી તરફથી તેના ઉપર પેાતાની સરસાઈ જમાવવાના પ્રયત્ન ચાલુ હાય છે. આ પ્રમાણેના તેઓના કાર્યક્રમ ઘણા જ જુના છે.
૮ પરંતુ થ્રોટીશે! ભારતમાંથી બહાર જવા છતાં તેમણે જે ભૂમિકા રચી છે તેને આગળ વધારવાનું કામ અમેરિકાને સાંપાયુ છે અને અમેરિકાએ તે હાથ કર્યું છે, ભલે સ્વરાજ્યની સરકાર ચલાવનારા આ દેશના ભાઈએ છે, પરંતુ મુદ્દાની બાબતામાં અમેરિકાની ઇચ્છા પ્રમાણે થતુ હાય છે. ને સરકાર તેમના ભાવિ આદર્શોની સફળતા થાય તેવી તેઓના આદર્શ પ્રમાણેની અહીં ગોઠવાય છે. એટલા માટે તે દેશ પેાતાના મેટા લેાકશાસનવાળા ભાઇબંધને વધારે મદદ આપે છે, અને તેના વિકાસમાં વધારે રસ લે છે. આ વાત આપણે આટલે વખતે પણ ન સમજી શકીયે, તે આપણી બુદ્ધિ કુતિ થઇ ગઇ છે, એમ જ માનવાનું રહ્યું.
૯ આથી એ દેશના ભાવિ આગેવાને એ આ દેશમાં પ્રજાજીવનના અશેઅશમાં કાપુ જમાવવે હોય તે આ દેશના ધર્મના ઉંડામાં ઉંડા અભ્યાસ કરવા જોઇએ. કારણ કે હાલમાં ખેતી અને ધમ માં પરિવત્તન કરાવવાને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે.
૧૦ જો કે હાલમાં તે જૈન સિવાયના બીજા ધર્મોને અભ્યાસ કરવામાં તેઓ પડયા છે. કેમકે જૈનધમ માનવજીવનની સર્વ ખાખતામાં દૂર-દૂરનુ કેન્દ્ર છે. તેમાં એકાએક હાથ નાખવા આજે શય નથી. તેમ જ જોખમ પણ છે. એમ સમજીને હાલમાં બીજા ધર્મોના અભ્યાસ કરી આજુબાજુની પરિસ્થિતિ હાથમાં આવ્યા પછી કેન્દ્રભૂત જૈનધમ હસ્તગત કરી શકાય, માટે હજી તેને હસ્તગત કરવાના કાયક્રમ દૂર છે. તેથી તેના તરફ ઉપેક્ષા છતાં ધીમી શરુઆત તે ધણા વખતથી થયેલી છે. તેને વેગ તે અપાછ
રહ્યો છે.
૧૧ તેની સાથે તે રાહુ એ બ્લુએ છે, કે કરે, આપણને સાધના આપવા દોડી આવે તા જવું, છે, ક્રે-કેટલાક જૈનેાઃ કેટલીક સંસ્થાઓઃ અને કેટલાક પ્રમાણે કરવા દોડાદોડી કર્યા વિના રહેવાના નથી.
55
જેના આમત્રણ આપે, તેએ આપણે માટે સગવડે! કેમકે તેઓ સમજે ત્યાંસુધી ખામેાશ રાખવી. મુનિએ પણ એટલા ઉતાવળીયા છે, ૩–ઉપર
૧૨. આપણા ભાઇઓને સહકાર મળવાથી પ્રવેશ થાય ગાઢ અને મજબૂત બની જાય એ સ્વાભાવિક છે. બરાબર પ્રવેશ થયા પછી તે જાતનુ પરિવત્તન કરવું-કરાવવું. હાય તે સુલભ થષ્ટ પડે છે.
૧૭. જો કે કાઇક પણ માર્ગાનુસારી આત્માર્થી જીવા તેમાં ન હોય, એમ માનવાને કારણુ નથી. ક્રાઇ જીવ તેવા હોય પણ ખરાં. પરંતુ તેનુ ગૌણ સ્થાન હેાય છે. તેા તેટલા ખાતર આપણે આપણા
ધ શાસનને જોખમમાં મૂકવું? પાના લાભ માટે રૂપીયે ગુમાવવા? કેમકે આજે તેા પ્રજાએ પ્રજાની હરીફાઇની રેસમાં વિજય મેળવવા માટે અભ્યાસ કરાવવામાં આવે છે. તે તેમાં સાધને આપવા દાંડી જવુ ?
૧૪. જે એ પ્રજાની કાર્યનીતિ એ જાતની નજર હોય તે! આપણે દોડી જવુ તે ઉભયને માટે હિતકર છે. પરંતુ તે પ્રજાની કાય નીતિ એ જાતની છે. તેમાં શ`કા રાખવાને કારણ નથી જ. માટે સાવચેત રહેવા જેવુ છે. નહીંતર તેની સાથે મહામાનવીહિંસા અને ધણા જીવાનુ` અહિત સ`કળાયેલુ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International