________________
[૫૮]
(૭) “જૈનધમ બહુ જ ઉંચી પંક્તિ છે. એના મુખ્યત વિજ્ઞાનશાસ્ત્રના આધાર ઉપર રચાયેલા છે. '
છે. એલ. પી. સીરી. ઈટાલિયન વિદ્વાન
(૮) “પ્રાચીન ધર્મ: પરમધર્મ: સત્યધમ રહ્યો હોય તો જૈનધર્મ હતો, જેના પ્રકાશનો નાશ કરવા માટે વૈદિક ધર્મ, છ શાસ્ત્રો અને ગ્રંથકારો ઉભા થયા હતા. વૈદિક વાતો કયાંક કયાંક એ લેવામાં આવી છે, કે જે જૈન શાસ્ત્રમાંથી નમુના એકઠા કરીને લીધી છે. એમાં સંદેહ નથી.”
યોગી છવાન પરમહંસ
(૯) “જૈનધર્મ એક એવો પ્રાચીન ધર્મ છે, કે જેની ઉત્પત્તિ તથા ઇતિહાસને પત્તો લગાડે એક ઘણું જ દુર્લભ વાત છે.”
- મી. કનુલાલ જોધપુરી
(૧૦) “ઇષ્પઃ દેવાને કારણે ધર્મને પ્રચાર રોકનારી મુશ્કેલીઓ હોવા છતાં, પણ જૈનશાસન કયારેય પણ પરાજિત થયા વિના સર્વત્ર વિજયી જ રહેતું આવ્યું છે. ઉપરોક્ત અહંત પરમેશ્વરનું વર્ણન વિદેમાં પણ મળી શકે છે.”
સ્વામી વિરૂપાક્ષવડિયર ધર્મભૂષણ: પંડિતઃ વેદતીર્થ: વિદ્યાનિધિ એમ.એ.
પ્રોફેસર, સંસ્કૃત કેલેજ, ઇદાર સ્ટેટ
(૧૧) “જેને અવૈદિક ભારતીય આર્યોને એક વિભાગ છે.”
ટી. પી. પુસ્વામી શાસ્ત્રી એમ. એ.
(૧૨) “અમારા હાથથી છવ-હિંસા ન થઇ જાય, એમ જૈને જેટલા કરે છે, તેટલા બૌદ્ધો ડરતા નથી.”
એક સમય હિંદુસ્થાનમાં જૈનેની બહુ જ ઉન્નત અવસ્થા હતી, ધર્મ, નીતિ, રાજકાર્યમાં ધુરધરપણું, શાસ્ત્રદાન, સમાજની ઉન્નતિ વગેરે બાબતમાં એને સમાજ બીજા લોકોથી ઘણે જ આગળ હતા.”
વાસુદેવ ગોવીંદ આપે, બી. એ.
(૧૩) “જિનદર્શનમાં જીવનતત્ત્વની એવી લાંબી વિચારણું છે, કે એવી બીજા કોઈ પણ દશનમાં નથી.”
અબજાક્ષ સરકાર, એમ. એ. એલ.બી.
Jain Education International
For Private & Personal Use Only
e Only
www.jainelibrary.org