________________
અ:
અર્વાચીન ખગાળશાસ્ત્રીઓએ, આ સદીમાં જેટલી માન્યતાઓ રચી છે, તેમાંથી ન જાણે કેટલીયે માન્યતાઓમાં ધરમૂળના ફેરફાર, આવતી સદીમાં કરવે। પડશે. ''
Dr. Harlow Shapley
66
[ ૫૩ ]
* છેલ્લા વીશ વર્ષમાં ખગેાળ સબધી આપણું જ્ઞાન કદાચ ખમણું થયું છે. પરંતુ આપણા પ્રશ્નો (problemes ) ત્રણ-ચાર ગણા બન્યા છે. અને આ રીતે, અપેક્ષાએ, આપણું ... અજ્ઞાન પહેલાં કરતાં વધ્યું છે.
"
( કલ્યાણ-તા. ૧૬-૯-૧૯ પૃષ્ઠ ૭૨૧-૭૨૨ )
૧૦
એક અમેરીકન વિદ્વાને, મી. ડાર્વીનની વાંદરામાંથી માણસેાની ઉત્પત્તિની પ્રક્રિયા ખેાટી પાડી છે. અને જણાવ્યું છે, કે–“ કાઈપણ પ્રાણીની ઉત્ક્રાન્તિ તેની સજાતીય જાતિમાંથી થઇ શકે છે. વિજાતીયમાંથી થાય નહિ. ” એ મતલબની વાત ઘણા પ્રમાણાથી સિદ્ધ કરી છે. તે વાત “ છઠ્ઠા આરામાં મનુષ્યા–વૈતાઢય પર્યંતના ખિલેશ્વમાં આશ્રય લો રહે છે, ને પાછા ઉત્સર્પિણીકાળે તેમાંથી જ વિકાસ પામીને બધી જાતિઓમાં માનવા-ખુલ્લામાં રહેતા અને વસતા થાય છે. તથા સંસ્કારી બની, ધમ પ્રધાન સાંસ્કૃતિક જીવન જીવતા થાય છે. ” એ શાસ્ત્રીય વાત સાથે મેળ ખાય છે.
[ ૨૧ ] કઠિનતાની પરાકાષ્ઠા
યાપિ આ હિતકારી રહસ્યા સાંભળવા આજે કાઇ તૈયાર નથી. તેા સમજવાની તા વાત જ શી ? કદાચ ક્રાઇ સમજે, તે। તેને અમલમાં મૂકવાની અશકયતા એચ્છી થતી જાય છે. કેમકે કરાડેડ ને અબોઃ માનવાના ધધા અને આજીવિકાને આધાર નવા અર્થતંત્ર અને આર્થિક સાધના ઉપર ગાઢવાઇ ગયા છે તે ગાવાતા જાય છે. ક્રાઇ સારા ક્લિ કદાચ આ સમજે. પરંતુ પેાતાના ધંધા શી રીતે છેડી શકે ? કા બુદ્ધિશાળી મિલમાલિક સમજે, પરંતુ તેને શી રીતે છેાડી શકે ? મેાટર અને બંગલા શી રીતે છેાડી શકે? આ પરિસ્થિતિ છે. તેથી સસ્કૃતિ જેટલી અક્ષત રહી છે, તેનુ એટલેથી પણ રક્ષણ કરવાને બદલે અથવા રક્ષણુ કરવાને મ્હાને પણ જમાનાને અનુસરવાને નામે પ્રગતિમાં આગળ વધવાની વાતને જ સૌ ટકા આપે છે. કેટલાક ધમ ગુરુઓને પણ તે વિચારના ગૃહસ્થાને અનુસરવું પડે છે. અને આજે ત્રીજી ચેાથી પેઢીના ધર્મ ગુરુઓના ખ્યાલમાં પણ મૂળ વસ્તુ રહી હેાવાની સંભાવના ઓછી થતી જાય છે. કદાચ રહી હેાય, તેા તેવી પણુ કાઇક જ વ્યક્તિ મળી શકે. આમ વિષમતા વધી ગઇ છે. ચારેય તરફ પ્રાગતિક તત્ત્વાના ધેરા ઘલાયેલા છે. આ અસાધારણ કઠિનતા છે. કુવે ભાંગ પડી છે.
ભારતના નવા બંધારણમાં પર પરાગત અને શાસ્રત ચારેય પુરુષાર્થીના વન—આદશ લુપ્ત કરવામાં આવ્યેા છે. તેને સદંતર દૂર કરવા માટે ગૂઢરીતે જમાનાને નામે પ્રાગતિક જીવનવ્યવહારના આદશ ને તેમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. તે તેને જીવનમાં દાખલ કરવા માટે સાંસ્કૃતિક જીવન વતા લાઢાના જીવનમાં મૂળથી ટાચ સુધીના પરિવતના કરી નાંખવા માટે તમામ પ્રકારે નવરચના કરાઇ રહી છે. અને તદનુકૂળ કાયદા કરવામાં આવ્યા છે. “ પછી તે ગમે તેવું ઉત્તમ તત્ત્વ કેમ ન હાય. પરંતુ તેમાં પરિવત ન થવુ જ જોઇએ, આ જાતના આજે આગ્રહ સેવાય છે. ”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org