________________
[ ૨૪૬ ]
(૬) સસ્તામાં માલ બહારના દેશમાંથી યુરેાપના દેશ તરફ નિકાસ થતા હેાય, અને યુરોપીય વ્યાપારી ખીજા દેશમાં તે માલ કે તેના ઉપરથી બનાવેલા પાર્કા માલ સારા નફાથી વેચતા હાય, ને ખૂબ ખૂબ સમૃદ્ધ થતા હાય.
(૭) કાલસા, સેાનું, ચાંદી વગેરેની ખાા શેાધાતી હોય અને ખાસ કરીને વિદેશીય ક*પનીએ મારફત માલની હેરફેર ચાલતી હાય. જેના પેટામાં દેશીયાને પશુ સારા પ્રમાણમાં લાભ મળતા હોય. (૮) ત્યાંના રાષ્ટ્રા કારીગરોને, સશેાધાને મેાટા પાયા ઉપર ઉત્તેજન આપતા હાય, કે જેને લીધે ત્યાં મેાટા મેટા કારખાના ચાલુ થતા હોય.
(૯) ત્યાંના કારખાનાઓના માલ ખાસ એજન્ટા મારફત અહીં સસ્તા વેચાતા હોય, તેમ જ અહિંના મેાટા લેાકેા તે માલ ખુબ વાપરે, તેવા પ્રચાર તથા રાજ્યકીય સંધિન્નેમાં એવી શરતેા પણુ થતી હોય, તે લાગવગના ઉપયેગ થતા હોય કે જેથી દેશી વ્યાપારીઓના અને કારીગરાના વ્યાપાર તે ધંધા તુટતા જતા દેખાય.
(૧૦) કલકત્તા, મુંબઇ જેવા મોટા શહેરાની સ્થાપના થાય અને ત્યાં આયાત-નિકાસ માટેની ત્યાંની કપની સ્થાપિત થતી હાય.
(૧૧) તે જાતના વ્યાપાર-ધંધાના ક્ષેત્રમાં મેાટા પાયા ઉપરના પરિવત્તા થવાથી એક બાજુ મેકાર થતાં જતાં લેાકેાના બાળકે સાંસ્થાનિક નીતિને અનુસરનારું વ્યાપક ધડતર કરનારી નિશાળામાં દાઢી જતાં દેખાય. ધંધા તુટવાથી ભણ્યા વિના નવા ધંધા મળે નહીં.
(૧૨) હાઇસ્કુલા અને ક્રાલેજોમાં તૈયાર થયેલા લેાકા સરકારી ખાતાએમાં નાના-મેટા હાદ્દાઓ ઉપર સારા પગાર મેળવતા દેખાય છે. બીજા ભણેલા કલારીકલ-જોબ વગેરેથી આજીવિકા મેળવવા ટ્રા વગેરે દ્વારા દેાડાદોડી કરતા હોય. અને કેટલાક વિકસતા શ્વેત આંતરરાષ્ટ્રોય વ્યાપારી ક્ષેત્રમાં પણ દાખલ થતા જોવાય છે. વ્યાપારીઓની દુકાના દામઠામ વધતી જતી જોવાય.
(૧૩) જેમાં વેચવાના માલ તે માટે ભાગે બહારના જ હૈાય. જેથી દેશી વ્યાપારીઓને લાખા– કરડાની પેદાશ પણ થતી હાય છે. તેની સામે શ્વેત પ્રજાજના અને રાષ્ટ્રા અબજો રૂપિયા ખેચી જતા હૈાય. જેના આધારે તેમનું નાણાકીય ખળ અદ્ભુત પરાકાષ્ઠાએ પહોંચેલું હાય છે.
(૧૪) ત્યારબાદ સ્વદેશીય હિલચાલ શરૂ કરાવાય છે. તેનું કારણ એ હતું કેયુરોપીય કારખાનામાં જે માલા તે વખતે બનાવાતા હતા, તે માલા બનાવવાના કારખાના ખીજા દેશેામાં નખાવવાની નીતિને અમલ કરવાના હતા. સ્વદેશીય હિલચાલથી એ માલના વકરાને ઉત્તેજન મળતું જાય, તેવી ગાઠવણુ પહેલેથી જ કરવા દેશની ઉન્નતિને નામે એ હીલચાલ કરવાની તેઓને જ જરૂર હતી. તેમ તેમ કારખાનાં મજબૂત બનતા ગયા.
(૧૫) એ અરસામાં પાતપેાતાના ત્યાંના દેશોમાં પરસ્પર એમ્બ વગેરે ફેંકી નવા કારખાનાઓ કરવા માટે જુના કારખાના તેાડી પાડી જમીન ખાલી કરવામાં આવે છે. તે વિના જમીનાને જલ્દી ખુલ્લી કરી શકાય નહીં.
(૧૬) સ્વદેશી હિલચાલથી સ્વદેશી યાંત્રિક માલનો વપરાશ વધવાથી પણ વધારે નવી ઢબના કારખાનાઓના નવા માલા દ્વારા વધારે ને વધારે તે તે દેશનું આર્થિક રોાષણ તેા ચાલુ જ રહ્યું. એટલે ત્યાં તેા અઢળક ધનને પ્રવાહ વ્હેતા જ રહ્યો. શ્રી મેનન કહે છે, કે—“સ્વરાજ્ય આવ્યા પછી ઇંગ્લાંડની આબાદી અને સમૃદ્ધિ વધવા માંડી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org