SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ] જગમ સંપત્તિઓ તથા બીજા સાધને તે પ્રજાના જ કબજામાં હેય, અને તેને ઉપભોગ પણ તે લેકે જ કરતાં હોય. બહુ દૂરના ભવિષ્યમાં વર્તમાન યાંત્રિક સામગ્રી અને કેવળ ભૌતિક-વિજ્ઞાનનો વિકાસ લગભગ સમાપ્તિની સ્થિતિમાં હેય. કારણ કે તેમ ન કરવામાં આવે તો તે જ સાધને એ શ્વેત પ્રજાને જ ભેદી નાખ્યા વિના રહે જ નહીં. રંગીન પ્રજાઓને ભેદી નાંખવા માટે આજે તે બન્નેય સાધનને બહેળા ઉપયોગ કરવામાં અને વિકસાવવામાં આવે છે. તેમ છતાં આવશ્યક યંત્રને ઉપયોગ અને સહાયક વિજ્ઞાનને ઉપયોગ પણ અવશ્ય હશે જ. તપ્રજા શિવાયની બીજી પ્રજાઓના સંતાનો કદાચ રડ્યાં-ખડ્યાં જીવંત હોય કે કેમ? અને તેઓની જીવનસંસ્કૃતિ, પરંપરાઓ વગેરે લુપ્ત થઈ ચૂક્યાં જ હેય. જેથી તેનું વ્યક્તિત્વ તે શું પણ અસ્તિત્વ પણ નહીંવત્ થતું જતું હોય. જે કોઈ મહાન પુરુષ જન્મ લઈ તેઓનું રક્ષણ કરી ગુપ્ત રીતે મહાહિંસક અને માનવતારહિત એવી શ્વેત પ્રજામાં પણ સાચી માનવતા, અહિંસકતા અને વાત્સલ્યભાવ જાગ્રત કરી શકે, તો સર્વ માન નિર્ભય રીતે પાછા જીવી શકે ખરા. અને તે જ સાચી વિશ્વશાન્તિ જગત અનુભવી શકે. શિવાય વેતપ્રજાની આજની તૈયારી ઉપરોક્ત ભવિષ્યની પરિસ્થિતિનું સર્જન કરવામાં પડેલી છે. જગત ઉપર વેત પ્રજાની હરિફ એવી બીજી કઈ પ્રજા તે વખતે ન રહેવા દેવાથી અશાતિ ન રહી હોય, તે સ્વાભાવિક છે. તેવા પ્રકારની એકપાક્ષિક વિશ્વશાન્તિ સજવા માટે કવેતપ્રજાના વ્યાપક પ્રયાસો આજે ચાલુ છે. વાસ્તવમાં તેને કૃત્રિમ જ વિશ્વશાન્તિ કહેવી જોઈએ. કારણકે તેના ગર્ભમાં માનવજાતિઓ અને ઇતર પ્રાણિઓની ભયંકર હિંસા સમાયેલી હોવાની. જે આ જાતનું કોઈ પરિણામ લાવવાનું ન હતું, તે આજે જે મોટા પાયા ઉપરનું પરિવર્તન કરવામાં આવે છે તે કરવાની આવશ્યકતા જ ન રહે. આવશ્યકતા છે જ નહીં. પરંતુ, સર્વપ્રજાઓમાં સંસ્કૃતિને જ પોષણ આપી તેને જ ટકાવવાની રહે અને ઘણું કાળાન્તરે સંસ્કૃતિના મૌલિક બળમાં કેટલોક ઘટાડો થયો છે, તે પૂરાવાના પ્રયાસ થાય. પરંતુ આજે તે તેની વિરુદ્ધના સર્જનમાં જ અબજો રૂપિયાનો ખર્ચ, કરડે માણસના પ્રયાસો અને અનેક ઉથલ-પાથલ ચાલી રહી છે. સર્વ કાંઈ ઇરાદાપૂર્વક, પૂર્વજિત યોજનાઓ પૂર્વક, ગુપ્ત રીતે નક્કી કરેલા પ્લાનપૂર્વક, સર્વ બાજુએથી મહાપરિવર્તન સજઈ રહેલું છે. દાગ હેમરશીઠના મરણ બાદ યુ. ન. ની મહાસમિતિમાં અમેરિકાના પ્રમુખ મી. કેનેડીએ પિતાના ભાષણમાં તાજેતરમાં જ જણાવ્યું છે, કે “હવે પછીના દશ મહિનામાં એવા બનાવે બનશે અને નિર્ણય લેવાશે, કે-જેની અસર દશ હજાર વર્ષ સુધી કાયમ ટકશે અને તેનાથી કોઈપણ અલગું થઈ શકશે નહીં. તેમજ તે નિર્ણયને કોઈ ફેરવી શકશે નહીં.” (આ અવતરણ શબ્દશ: નથી) આટલી બધી હદ સુધીનું ભવિષ્ય કહેવામાં શ્વેત પ્રજાએ આન્તરિક ભાવિ યોજનાઓનો અમે રિકાના આ પ્રમુખને કેટલે બધે ખ્યાલ હશે? કે જેને આધારે તે આટલી ચોક્કસ આગાહી કરી શકે છે. તેને જુદા ગપ્પા હાંકનાર વ્યક્તિ તરીકે ગણી શકાય નહીં, તેમજ કેઈ તિષને આધારે ભવિષ્ય જ્ઞાતા અને વક્તા પણ કહી શકાય નહીં. આ ઉપરાંત, ઈગ્લાંડના વડાપ્રધાન મી. (૨૯૭ મેકમાલને એવી ચેતવણી ઉચ્ચારી હતી કે “ પશ્ચિમના દેશો અને સામ્યવાદ વચ્ચે અત્યારે જે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે તે હજી બીજી પેઢી કે તેથી વધુ લાંબો વખત ચાલ્યા કરશે.' લાંડ તા. ૧૪-૧૦-૬૧ મુંબઈ સમાચાર તા. ૧૫-૧૦-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy