________________
[ ૪૫ ] એના સાંસ્કૃતિક સ્વાશ્રયી જીવન તૂટશે અને પરાશ્રિત તથા મ્હારના ધનથી પ્રગતિક પરાશ્રિત જીવન ખૂબ વિકસિત થશે. મેાસાળ વિવાહઃ અને મા પીરસનાર જેવા ઘાટ થયા છે.
આમ હરેક રીતે આત્મવાદના પાયા ઉપરનુ જીવનધેારણુ તાડાઈ રહ્યુ છે, જે આપણી પ્રજાના અવિકાસઃ અવનતિઃ પાછળપણાઃ વગેરેનાં કારણુરૂપ છે. અને એ જ વિદેશીઓના વિકાસઃ ઉન્નતિઃ આગળ વધવાપણાઃના કારણરૂપ છે. એવા નાના મેટા હજારા પ્રયાસેા ચાલુ થયા છે. તે સ તે ચોજનાનુ રૂપાળું નામ અપાયું છે. અને મેાટી મેટી ચેાજનામાં ખીજી રીતે નાની મેાટી હુજારા ચેાજના એને સમાવેશ થતા હેાય છે. આનું નામ ક્રાંતિઃ મહા પરિવતનઃ નવસર્જનઃ છે. આથી વિશેષ અહીં લખવાને સ્થાન નથી.
[ ૧૬ ] સ્વા: અન્યાય: અને અપ્રામાણિકતા: વગેરે ૧ અહીં ખાસ વિચારવાનું તે! એ છે, કે આ રીતે એક જ પ્રજાની ખાસ ઉન્નતિ અને બીજી મુખ્ય ત્રણ મેાટી પ્રજાઓની અવનતિઃ માટે આધુનિક વિજ્ઞાનને ઉત્તેજિત કરવામાં આવે છે. અને તે રીતે તેનેા ઊપયેગ કરવાઃ ને કરાવવા માં આવે છે. તેમાં ન્યાયઃ કે પ્રામાણિકતાઃ કઈ રીતે સભવી શકે ? તેને સત્ય પણ કેમ કહી શકાય ? સારે! કે ખાટા કાઇ પણ બનાવ ખને, બની જાય, તેને સત્ય કહી શકાય ?
..
૨ આત્મા નથી જ. અને તેના હાસ કે વિકાસ કે મેાક્ષ નથી જ. ” એમ નક્કી થઇ ગયા પછી, કેવળ ભૌતિકવાદના આધાર ઉપર જીવનધેારણ ઉપસ્થિત કરવામાં પ્રામાણિકતા હતી. પરંતુ, તે નક્કી થયા વિના જ, કેવળ ભૌતિક વિજ્ઞાનના આધાર ઉપર રચાયેલા જીવનધારા શરૂ કરી પ્રચારવામાં આવે છે. તે બળઃ ધનઃ તથા યુક્તિ-પ્રયુક્તિથી માનવાના જીવનમાં ઉતારવામાં આવે છે. માટે તે “ ઇરાદાપૂર્વકના સ્વાર્થ પ્રયુક્ત છે. ” એમ પૂરવાર થાય છે.
"
૩ કારણ કે-વૈજ્ઞાનિકા પણ “ દેવળ ભૌતિક જ જગત્ છે. ” એમ છાતી ઠોકીને પૂરવાર કરી શકતા નથી. કરી શકવાના નથી, પ્રેા॰ આઈન્સ્ટાઇન જેવા સમથ વૈજ્ઞાનિકને પણ એ ભાવાનુ કહેવું પડયું છે, કે “ ભૌતિક વિજ્ઞાન કદી સાચી કીડી બનાવી શકે નહીં. ” તેથી રાજ્યદ્વારી લેાકા મારફત જ ભૌતિકવાદના પ્રચાર પણ કામચલાઉ રીતે માત્ર ખીજી પ્રજાઓના શાંત જીવનની આધાર શિલારૂપ જ આત્મવાદઃ અને તેના જીવનધારા તેની સસ્થાએ અને ખીજા સાધને ને તેડવા માટે કરાવવામાં આવે છે. માટે એ વધારે ભયંકર બનાવ આજે જગત્માં ચાલી રહ્યો છે. તે મુખ્યય વાંધાભરેલી બાબત છે. તેમાં જ્યાં સુધી ધરમૂળથી પરિવર્તન ન થાય, ત્યાં સુધી સાચી શાંતિની આશા આકાશ-કુસુમ સમાન છે.
[ ૧૭ ] હાલના વૈજ્ઞાનિક ત્ર મગજ અને આત્માના સબધ: એક
આધુનિક તખીખી વિજ્ઞાનમાં હવે મનુષ્યના આત્મા તરફ તખીખી વિજ્ઞાનીઓ ધ્યાન આપવા લાગ્યા છે, કારણ કે તખીમા હવે માને છે, કે “ રાગે। માનસશાસ્ત્રીય રીતે મટાડી શકાય છે. અને માનસિક કારણાને લીધે રાગા ઉત્પન્ન થાય છે. ” આ કારણેા વિષે વિજ્ઞાનીઓ મગજ અને આત્મા વિષે વધુ ઊંડા વિચાર કરવા લાગ્યા છે.
Jain Education International
અને આત્મા:
જન વિજ્ઞાનીની માન્યતા:
મગજ: અને આત્મા વિષે અનેક વવા પ્રયાસ થાય છે, ત્યારે જણાય છે,
સિદ્ધાંતા પ્રવર્તે છે. પરંતુ જ્યારે પ્રયોગા કરી સાખીતી મેળકે—“ આવા ઘણાખરા સિદ્ધાંતો પાકળ છે. ”
For Private & Personal Use Only
www.jainelibrary.org