________________
[ ૧૩૦
૧૫ આ અહિંસા શબ્દના પડદા પાછળ કેવી રીતે માહિંસા ફેલાવાય છે ? તેનુ અતિ સંક્ષેપમાં દિગ્દર્શ ́ન કરાવવું આજે જરૂરી છે. કેવી કેવી યુકિતઓને આશ્રય લઇને પ્રચાર કરવામાં આવે છે, તે તે। અતિવિસ્તારપૂર્વક જ સમજાવી શકાય તેમ છે.
૧૬ આધુનિક પ્રગતિ એ એક ભયંકર બ્રામક કલ્પના છે. છતાં, પ્રગતિને નામે આજે અનેક બાબા કાયદા દ્વારા પ્રજા ઉપર કાકી બેસાડાય છે, તે પણ જેવી તેવી હિંસા નથી.
પ્રકરણ ૩ જી : પ્રતિની ભ્રામક કલ્પના:
ઓગણીસમા સૈકાની મધ્યમાં યુરોપની વિકૃતિને હિંદુ સમાજ સાથે સંબંય આવ્યા, અને તે સમાજના નેતાઓનાં મન જરા ડગમગવા લાગ્યા, ખરેખર તા હિંદુસમાજમાં નથી એવા એકપણુ રીતરીવાજ જગમાં મળશે નહીં, પરંતુ હિંદુસમાજમાં તે તે રીતરીવાજો અધિકારભેદને લીધે કાઇ એક વિવક્ષિત સ્થળે દેખાય છે, સાર્વત્રિક રીતે નહીં. હિંદુસમાજ આવા પ્રકારને હાવાથીઃ અને હિંદુએના સર્વસાધારણ નિયમે ભૌતિક નહીં પણ આધ્યાત્મિક હાવાથીઃ હિંદુજાતિએના પર પરાથી ચાલ્યા આવેલા આચાર જુદા જુદા છે. તેથી બધા આચારા ઉપર એકીસાથે આધાત કરી શકાયા નહિ. પણ હિંદુના જેટલા શ્રેષ્ઠ તે અભિજાત આચારે મનાયા હતા, તેના પર આધાત થવા લાગ્યા. ”
"6
"
• હિંદુએ પેાતાની સમાજરચના જાતિ અને સમૂહના સ્વરૂપની બનાવી છે. તેવી રચના હિંદુ સિવાય ખીજા કાઈપણ સમાજમાં દેખાતી નથી. તેથી “જાતિભેદવડે હિંદુસમાજને નાશ થયેા. ૨ એવી અફવા ફેલાવા લાગી. શ્રેષ્ઠ આચારમાં “ વિધવાવિવાહના નિષેધ '' કરેલા જોયા. ત્યારે વિધવાપુનર્વવાહનો કાયદો પસાર કરાવી લીધે. કનિષ્ઠ આચારોમાં શુ વિધવા-પુનઃવિવાહ થતા ન હતા ?
શારીરિક: માનસિક: અને સામાજિકઃ દૃષ્ટિએ અત્યંત હિતકારક [ આ સિદ્ધાંત અમે ભરપુર પૂરાવા આપી સિદ્ધ કરવાના છીએ. ] એવું સ્ત્રીવિવાહનું વયઃ તે સાહેબલેાકેાના સમાજમાં દેખાયુ નહી. ” તેથી આ બે બાબતા પણ જ*ગલી છે, એમ નક્કી થયું.
k
વિવાહિત સ્ત્રીએ અગર કાઇપણ શ્રેષ્ઠ સ્ત્રીએ જ્યાં એકાંતમાં કે લેાકેામાં પરપુરુષ સાથે સબંધ આવતા હોય, તેવા ઠેકાણે કાઇપણ પ્રકારનું કામ કરવા ઘરની બહાર જવું નહીં. ’” એવા હિંદુઓને કડક નિયમ હતા. ત્યારે સ્ત્રીઓના આભાસિક હક્કોને આશ્રય લઇ, તે નિયમ પર પણ આધાત કરવામાં આવ્યા.
આવી રીતે બ્રાહ્મણાના નૈતિક મૂલ્યા બધે ત્યાજ્ય મનાયાં, અને તૅના નૈતિક મૂલ્યેા પ્રધાન મનાવા લાગ્યાં. અને તેને ધીમે ધીમે પ્રસાર થવા લાગ્યા. હાલેપોઁસ્પઃ ભક્ષ્યાભક્ષ્યઃ પેયાપેયઃ વગેરે એકેએક બાબતેામાં શ્ત્રોના અનિબંધ આચારા સમાજમાં પ્રધાન મનાવા લાગ્યા છે. અને “ આને જ સમાજસુધારણા કહેવી. ” એમ સમાજસુધારક નામનેા પ્રાણીવગ આજ અમને કહેવા લાગ્યા છે.
અડિયલ મુસલમાને માટે જે અશકય બન્યુ', તે જ અગ્રેજોએ માયાને હાથ ફેરવી શકય કરવાની શરૂઆત કરી ! અંગ્રેજો ધૃત' છે: “ જ્યાંસુધી સમાજ નીતિશાસ્ત્રને છેાડતા નથી, ત્યાંસુધી તે સમાજ અભેદ્ય છે. ” એ બાબત અંગ્રેજો સારી રીતે જાણતા હતા. તેથી “ તેમનાં વિષે જ શંકા ઉત્પન્ન કરો, પછી એકવાર તેમનાં માનસ સશયગ્રસ્ત થયાં, કે એકપણુ આચાર સ્થિર રહી શકશે નહિ અને સમાજનું વિઘટન પેાતાની મેળે થશે. તલ્વારથી શરીરે જીતી શકાય છે, પણ મને છતી શકાતા નથી, તેથી મને તે આ પ્રકારે જીતવાં જોઇએ. ”
૧ યેાગ્ય. ૨ નાશ થયા જ નથી માત્ર અફવા ફેલાયેલી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org