________________
દંડક–પ્રકરણ
ઔદારિક
ક્રિય
દારિક
! તૌક્રિય ૧ વાયુયું
| તેજસુ | 1 મનુ ૧ પં. તિયચ કે કામણ !
આહારક
તેજસ
કામ
એક જીવને સમકાળે કેટલાં શરીર ૨ તે કo, બે ભવ વચ્ચે, ૩ . . તે કા૦ લબ્ધિ રહિત મનુષ્ય અને તિય ચાન.. તથા થાવર અને વિકસેન્દ્રિયોને. અને વૈ૦ લબ્ધિવાળાએને લબ્ધિ સિવાયના વખતમાં હોય છે. ૨ ટી તૈ૦ કે દેવગ્નારકેને કાયમ છે. ૪ ઔ૦ સૈ૦ તેo કા એ ચાર ક્રિય શરીર કરનાર ગર્ભજ તિયચ તથા મનુને અને વાયુકાયને હોય છે. ઓo આo તૈo કા એ ચાર આહારક લબ્ધિવંત ચૌદ પૂર્વાધર મનુષ્યોને હોય છે.
આહારક અને ક્રિય એ બન્નેય લબ્ધિવાળા મનુષ્યોને એકી વખતે ઔદારિક સાથે એ બેમાનું એક જ શરીર હેય છે, એટલે એકી સાથે ૫ શરીરે કેઈને પણ હોઈ શકે નહી.
૨ અવગાહના દ્વારા પહેલા ચાર સ્થાવર એટલે પૃથ્વીકાય-અપૂકાય-અગ્નિક્ષય અને વાયુકાય એ ચારને બે પ્રકાએટલે ઉત્કૃષ્ટથી અને જાણી પણ અંગુલનાઅસંખ્યાતમાં ભાગ જેટલું શરીર હોય છે, પરંતુ ઉત્કૃષ્ટ શરીર જઘન્ય શરીરથી અસંખ્યણું હોટું હોય છે.
અવગાહનાના માપમાં અંગુલ શ્રી મહાવીર પ્રભુના આત્મઅંગુલથી અર્ધપ્રમાણનું ઉમેધાંગુલ ગણાય છે. અને તે પ્રમાણ પણ પ્રભુની અનામિકા અથવા તજની આંગળીની (હથેળીથી ઉપર રહેલી) બીજી પર્વ રેખાથી અર્ધ ગણવું.
તે અંગુલને અસંખ્યામાં ભાગ લેવા. તે ભાગ અત્યંત સૂક્ષ્મ હોય છે. માટે પૃથ્વીકાયાદિક ચારનું શરીર પણ એટલું સૂક્ષ્મ છે. પૃથ્વીકાયાદિક એક શરીર સુક્ષ્મદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org