________________
લધુ સંગ્રહી
જેમ ગંગે મહાનદીના પૂર્વ કિનારે ૯ નિધિ ભૂમિને વિષે છે. તે દરેક ૧ર યોજન લાંબી અને ૯ જન પહોળી તથા ૮ યોજન ઊંચી એવી મોટી પેટીઓના આકારવાળા, તથા મુવર્ણના બનેલા અને આઠ આઠ ચક ઉપર રહેલ. ( આગગાડીના ડબ્બા સરખા) છે. તેમાં દરેક સ્થિતિને દર્શાવનાર શાયત પુસ્તકો હોય છે, અથવા તે તે જાતના પદાર્થો તૈયાર મળી શકે એવા હોય છે. દરેક નિધિમાં પોતપોતાના નામ સરખા નામવાળા દેવ અધિપતિ હોય છે. પાંચમો ખંડ સાધીને ચક્રવર્તિ એ ૯ નિધિઓને પણ સાધે છે, અને ચક્રવત્તિ દિગ્વિજય કરી પોતાના નગરમાં આવે છે, ત્યારે તે નિધિઓ પણ પાતાલ માર્ગે ચક્રવત્તિના નગર બહાર આવી જાય છે,
૧૪. ૪ર૦ રત્ન. દરેક ચક્રવત્તિને ચક્ર-છત્ર-દંડ-ચમ-ખગ-મણિ-કાકિણી, એ ૭ જાય , તથા સેનાપતિ–ગાથાપતિ-વાધ કી–પુરેહત– અવ, હસ્તિ અને સ્ત્રી એ ૭ નંદ્રિા ન મળી ૧૪ રને હોય છે, જેથી ઉકષ્ટ કાળે ૩૦ ચક્રવર્તિ હોવાથી જ બૂદ્વીપમાં ૨૧૦ એકેન્દ્રિય રત્ન અને ર૧૦ પંચેન્દ્રિય રત્ન મળી ક૨૦ રન ચક્રવર્તિનાં હોય છે,
એ જ મૂકીપના પ્રસિદ્ધ પદાર્થો કહ્યા, તે ઉપરાન્ત બીજા પણ કોટીશિલા વિગેરે અનેક પદાર્થો જંબુદ્વીપમાં છે તે બીજા ગ્રંથોથી સવિસ્તર જાણવા યોગ્ય છે.
।। इति जम्बूद्वीप संग्रहणी परिशिष्टम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org