________________
લધુ સંગ્રહણ
શબ્દાર્થ:– દારુ પર્વત
| તાલમાં, અંદર જા=શ્રેષ્ઠ
કવઢિા=અવગાહેલા, દટાયેલા, સાત્તિન્નિ=સમયક્ષેત્રમાં. ઉડા ગયેલા. અંદર રહેલા.
અઢી દ્વીપમાં, મનુષ્ય ક્ષેત્રમાં મંર=મેરુ પર્વત
કg=ઉસેધ, ઉંચાઈ નથી) વિકૃપા વિના, સિવાય
શરથ ચોથા વળિ પૃથ્વી
મામ=ભાગે
ગથાર્થ :સમયક્ષેત્રમાં રહેલા મેર સિવાયના સર્વે મુખ્ય પર્વત ભૂમિમાં ઊંચાઈને એથે ભાગે દટાયેલા છે. ૨૯
વિશેષાથ:સૂર્ય-ચન્દ્રની ગતિથી (રા દ્વીપની બહાર સ્થિર સૂર્યાદિ હોવાથી તે સમયક્ષેત્ર નથી. ) ઉત્પન્ન થયેલ સમય એટલે (સમય, આવલિ, મુહર્તા ઈત્યાદિ અનેક ભેદવાળે ) કાળ જે ક્ષેત્રમાં પ્રવ છે તે સમય= ર દ્વીપ પ્રમાણ અને તે ૪૫૦000o (= પીસ્તાલીસ લાખ ) જન પ્રમાણ છે. એનું બીજું નામ 'મનુરાગ પણ છે.
એ સમયક્ષેત્રના મેરુ સિવાયના સર્વ - ૧ લાખ જનને સંપૂર્ણ જંબૂદીપ, તેને ફરતે ૨ લાખ એજનને લવણુ સમુદ્ર, તેને ફરતો ૪ લાખ જનને સંપૂર્ણ ધાતકીખંડપ, તેને ફરતે ૮ લાખ યોજનને કાલોદધિ સમુદ્ર, અને તેને ફરતા (સેળ લાખ જનના પુષ્કરવર દીપને અધ ભાગ એટલે) ૮ લાખ યાજનને અર્ધ પુષ્કરવરદીપ એ પ્રમાણે બે સમુદ્ર સહિત રા દીપ છે. ત્યાં જંબૂ. ૧ લાખ જન અને તેની બે બાજુએ (બે સમુદ્ર સહિત ૧ાા દ્વીપને વિસ્તાર) ૨૨ લાખ ૨૨ લાખ જન ગણતાં મનુષ્યક્ષેત્રના ૪૫ લાખ જન થાય
૧ અઢીદી માંજ મનુષ્યોની વસતી, જન્મ અને મરણ છે. અને અઢી દીપથી બહાર લબ્ધિવંત મનુષ્યનું ગમનાગમન છે. પરંતુ જન્મ, મરણ અને નિવાસ નથી માટે રા દ્વીપનું નામ મનુષ્યક્ષેત્ર છે.
૨. કારણ કે જંબૂદીપના મેરૂની ઉંચાઈ ૯૯૦૦ એજન અને ઉંડાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org