________________
-
-
-
-
-
લધુ સંગ્રહણી ૧ વિધુત્રભ, માલ્યવંત અને મેરુઃ એ ત્રણ પર્વતના નવ નવશિખરોમાં એક
શિખર સહસ્ત્રાકકૂટ કહેવાય છે, એટલે કે તેઓ ૧૦૦૦ યોજન ઉંચા છે. તેના નામો અનુક્રમે હરિકૂટ, હરિસહકૂટ અને મેરૂ ઉપર નંદનવનમાં આવેલનું
નામ બલકૂટ છે. તેનો મૂળ વિસ્તાર પણ ૧૦૦૦ યોજન છે તેથી ૨૫૦ ૨૫૦ યોજના બન્ને બાજુએ આધાર વિના રહ્યા છે. અને શિખર ઉપર ૫૦૦
યોજનના વિસ્તારવાળા છે. પરંતુ મેરુ પર્વત ઉપર આવેલું બલકૂટ ૫૦૦
યોજન નંદનવનમાં અને ૫00 યોજન આધાર વિના અદ્ધર રહે છે. ૨ વૈતાઢયના ૩૦૬ ગિરિકૂટ ૬ વજન ઉચા. ૬ યોજન
મૂળમાં વિસ્તારવાળા અને ઉપર ૩ વજનથી કંઈક આંધક વિસ્તારવાળા છે.
૩ બાકીના ૧૫૮ ગિરિ ૫૦૦ જન ઉચા, પ૦૦ લોજન
મૂળમાં વિસ્તારવાળા. અને ૨૫૦ જન શિખર ઉપર વિસ્તાર વાળા છે.
૪ તેથી તેવા શિખરો ધીમે ધીમ ઘટતા ઘટના શિખર ઉપર
અરધા વિસ્તારવાળા હોવાથી ઉંચા કરેલ ગોપૃષ્ઠના આકારના છે.
પ ઉતારા ઉપરના નવ શિખરમાં વચ્ચેના ૩ સુવર્ણમય છે. અને
બાકીના ૬ રત્નમય છે.
૬ ૬૧ એકસઠેય પર્વત ઉપરના કટમાં છેડે રહેલું દરેકનું એક
કૂટ સિદ્ધકૂટ કહેવાય છે. તે દરેક સિદ્ધકૂટ ઉપર સિદ્ધાયતન શાશ્વત જિનેશ્વરનું મંદિર) છે. તે મંદિરમાં મધ્ય ભાગે ૧૮ પ્રતિમાઓ અને દરેક દ્વારે ચાર ચાર પ્રતિમાઓ મળી ૧૪ શ્રી શાશ્વત જિનપ્રતિમાઓ છે. તે દરેક પ્રતિમા પમ્સ ધનુષ ઉચી છે. તેના જુદા જુદા અવયવો જુદા જુદા રત્નોના બનેલા છે. તે દરેક ૬૧ સિદ્ધાયતન સૌની ફલ ૭૩૦ શાશ્વત પ્રતિમાઓને હું મન-વચન-કાયથી વંદન કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org