________________
વાસ ક્ષે
૨૯
૬ હેરણ્યવંત
[શિખરી ૭ અરાવત
-ટલાની સહેજ ભાંગેલી કેર જે
» ર૧૦૫
૧૫રસ્ટ ત્રણ બાજુ પર લવણુસમુદ્ર
કુલ ૧,૦૦,૦૦૦ જેo
૧ ઉપર જણાવેલા પ્રમાણે-માપ ક્ષેત્રો અને પર્વતની ઉત્તર દક્ષિણ પહોળાઈના છે. લંબાઇમાં મહાવિદેહ ક્ષેત્ર ૧૦oooo લાખ યોજન લાંબું છે. તેની આ બાજુના ત્રણ ક્ષેત્રોમાં ત્રણ પર્વતે તથા તેની પેલી તરફના આ તરફ જેવાજ ત્રણ ક્ષેત્રો તથા ત્રણ પર્વતો છે, એની લંબાઈ એક સરખી નથી
૨. કર્મભૂમિ –-ભરત, ઐરાવત, મહાવિદેહ [દેવ રૂ. ઉત્તરાર સિવાય પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહી ૩ અકર્મભૂમિઓ–હિમવંત, હરિવર્ષ, રમ્યક હૈરમ્યવત
ઉપર કહેલ ક્ષેત્રનાં નામો અનાદિકાળથી એજ પ્રમાણે સાધતભાવ નક્કી જ છે, અથવા તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના નામ ઉપરથી પણ એ નામ છે. અર્થાત તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના પણ નામો એજ પ્રકારના છે.
૧.
અસિ. ( શસ્ત્રવ્યવહાર ) મણિ ( લેખનવ્યવહાર ) અને કૃષિ ( ખેતી વ્યવહાર ) એ ત્રણ મુખ્ય ક–કામ જેમાં ચાલતા હોય છે. ઉપરાંત રાજ્યવ્યવસ્થા, સમાજ ( વણું ) વ્યવસ્થા, સ્વામી-સેવક, લગ્ન, રસોઈ કરી ખાવું વિગેરે જેમાં ચાલતા હોય. ઉપરના કાર્યો તથા વ્યવહાર જેમાં ન ચાલતા હોય, ઉપરાંત જોડલે જન્મેલા ભાઈ બહેન જ પતિ-પત્ની ભાવથી રહેતા હોય, તે અકર્મભૂમિ કે ભોગભૂમિ. તેમાંના મનુષ્ય યુગલિક કહેવાય છે. તેઓના શરીર સર્વાગ સુંદર અને સુલક્ષણવંતા હોય છે. અને આ પ્રજા ખૂબ સુખી હોય છે. તેઓ પિતાના જીવનની, તેમજ ભોગ–ઉપભોગની સર્વ સામગ્રી કલ્પવૃક્ષો દ્વારા મેળવતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org