________________
સંભૂમિ મનુષ્ય અને તિર્યંચાને ૨૪ દ્વાર.
૧૫
-
-
(૨૦) = -- શાનદ્વારમાં કહ્યા પ્રમાણે સિદ્ધાન્તને મ–મતિ-જ્ઞાન
શ્રતજ્ઞાન-મતિઅજ્ઞાન–શ્રુતજ્ઞાન-ચક્ષુદાન અને અચલદાન એ ૬ ઉપયોગ હોય, અને કર્મગ્રન્થમતે-૨ જ્ઞાન રહિત ૪ ઉપગ હોય. (ત્યાં ૬ ઉપગ અપર્યા અવસ્થામાં જ હોય અને પર્યાપ્ત અવસ્થામાં ૪ ઉપયોગ હાય.) તથા સમ્મe મનુષ્યોને તો ઉભયમતે ૪
ઉપગ જ હોય. (૨) ૩૦ -અક સમયમાં જઘન્યથી ૧-૨-૩, અને ઉત્કૃષ્ટથી અસં
ખ્યાત ઉ૫ન થાય. (૨) એક–એક સમયમાં જઘન્યથી ૧-૨-૩, અને ઉત્કૃષ્ટથી અસ
ખ્યાત મરણ પામે. વિદુ--સમ્મતિ પંચેન્દ્રિયના ૫ ભેદમાંના પ્રત્યેક ભેદમાં
જઘન્ય વિરહ ૧ સમય, તથા ઉત્કૃષ્ટ વિરહ અન્તમુહૂર્ત છે, અને સન્મુ. મનુબેને જઘન્ય વિરહ ૧
સમય તથા ઉo વિરહ ર૪ મુહૂત્ત છે. (૨૮) રિતિ-- સમૂ૦ જલચરનું આયુષ્ય ૧ પૂર્વ ક્રિોડ વર્ષ, ચત
પદનું ૮૪૦૦૦ વર્ષ, ઉર:પરિસનું પ૩૦૦૦વર્ષ, ભુજપરિસર્પનું ૪૨૦૦૦ વર્ષ, અને ખેચરનું ૭ર૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તથા એ સર્વેનું જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂર્ત છે. તથા સમ્મe મનુષ્યનું તો જાન્ય અને ઉત્કૃષ્ટ બનેય પ્રકારનું આયુષ્ય અન્તર્મુહૂર્ત
પ્રમાણ છે. (૨૨) ૫-સર્વને મન પર્યાપ્તિ વિના ૫ પર્યાપ્ત છે,
પરન્તુ તફાવત એ છે કે-સમૂ૦ તિપચે પાંચે પર્યાપ્તિ પૂર્ણ કરી શકે છે, અને સમૂહ મનુષ્ય ૫ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના (પ્રાય: ૩ પર્યાપ્તિઓ પૂર્ણ કરીને) મરણ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org