________________
( ૩ પુત
અન્વય અને પદચ્છેદ ગાથાવત્ પરંતુ-રૂમ તારૂ નાં રૂ ઈતિ
ગાથાથ : ત્રસ-બાદર–પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-સૌભાગ્ય-સુસ્વર-આદેય અને યશ : આ ત્રસાદિ દશક છે.
વિશેષાર્થ :હાલવા ચાલવા યોગ્ય શરીરની પ્રાપ્તિ થાય તે ત્રાપણું, ઈન્દ્રિયગોચર થઈ શકે એવા સ્થૂલ શરીરની પ્રાપ્તિ થાય તે વાદપણું, સ્વયેગ્ય પર્યાપ્તિએ પૂર્ણ થઈ શકે, તે તપણું, જેનાથી એક શરીરની પ્રાપ્તિ [ એક જીવને ] થાય તે પ્રત્યેક પણુ, હાડ, દાંત વગેરે અવયને સ્થિરતા-દઢતા પ્રાપ્ત થાય તે સ્થપણું, નાભિથી ઉપરના અવયવે શુભ પ્રાપ્ત થાય તે સુમપણું, ઉપકાર નહિ કરવા છતાં સર્વ જનને પ્રિય થાય તે મા, કેકિલ સરખે મધુર સ્વર પ્રાપ્ત થાય તે સુરવર, યુક્તિવિકલ (અયુક્ત) વચનને પણ લેક આદરભાવ કરે તે મા, અને લેકમાં યશકીર્તિ થાય તે ચા તે સર્વ અપાવનાર-જેનાથી તે સર્વ મળે, તે ત્રસનામકર્મ વગેરે કર્મો કહેવાય છે. એ પ્રમાણે ત્રસ આદિ ૧૦ ભેદ પુણ્યતત્વમાં છે.
આ પુણ્યતત્વમાં ૧ વેદનીય-૨ ગોત્રકમ ૩ આયુષ્યકર્મ અને ૩૭ નામકર્મના ભેદ છે.
_* પુણ્યતત્વ જાણવાને ઉદેશ છે પુણ્યતત્ત્વના ભેદાનભેદનું જ્ઞાન પ્રાપ્ત કરીને આત્માએ વિચાર કરે કે--આ પુણ્યતત્વ પુદ્ગલ સ્વરૂપ છે, અને હું જીવ સ્વરૂપ છું. પુણ્યતત્ત્વ દેવગતિ તથા મનુષ્યગતિ આપે છે, અને આત્મા તે મેષગતિ. રૂપ હોય છે, પુણ્યતત્ત્વ જે કે શુભતત્વ છે, તે પણ સેનાની બેડી સરખું બંધનરૂપ છે, સેનાની બેડીમાં જકડાયેલ કેદી સેનું દેખવા માત્રથી કેદી અવસ્થા સ્વીકારવાને ઉત્સુક ન હોય, તેમ મારે આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org