________________
નવતત્ત્વપ્રકર્ણ સાથ :
સ્વરૂપથી ભ્રષ્ટ કરનાર પાપ આદિ હૈય તત્ત્વાને હેય સ્વરૂપે સ્વીકારે, તા અન્તે મેાક્ષતત્ત્વ કે જે ઉપાદેય છે, તે પણ ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત થવાથી આત્મા પેાતાનું સ્વાભાવિક આત્મ-સામ્રાજ્ય (આત્મસ્વરૂપ) પ્રાપ્ત કરે, એજ અજીવતત્ત્વની જ્ઞાનપ્રાપ્તિના મુખ્ય ઉદ્દેશ છે. ॥ इति २ अजीवतत्त्वम् ॥ ।। બથ તૃતીય પુષ્પત્તત્ત્વમ્ ॥
વુચશુભ કર્મોના બંધ. તે શુભ કર્માં ૪૨ છે, તે પુણ્યતત્ત્વ કહેવાય છે, અને તેના ઉદય થવાથી શુભ કર્માં રૂપે પુણ્ય ભોગવાય છે. પુણ્યનાં કારણેા તે શુભ આશ્રવ કહેવાય છે. અને તે પણ પુણ્ય બંધનુ કારણ હાવાથી પુણ્ય કહેવાય છે. તેના નવ પ્રાર નીચે. પ્રમાણે છે
૧ પાત્રને અન્ન આપવાથી
૨ પાત્રને પાણી આપવાથી ૩ પાત્રને સ્થાન આપવાથી
૪ પાત્રને શયન આપવાથી
so
૬ મનના શુભ સકલ્પરૂપ વ્યાપારથી
૭ વચનના શુભ વ્યાપારથી ૮ કાયાના શુભ વ્યાપારથી ૯ દેવ-ગુરુને નમસ્કાર વગેરે કરવાથી
૫ પાત્રને વસ્ત્ર આપવાથી
શ્રી તીર્થંકર ભગવતી માંડીને મુનિ મહારાજ સુધીના મહાત્મા પુરુષ સુપાત્ર, ધમી ગૃહસ્થા પાત્ર, તેમજ અનુકંપા કરવા ચેાગ્ય અપગ આદિ જીવા પણ અનુષ્ય પાત્ર, અને શેષ સવે અપાત્ર યેાગ્ય ગણુવા, આ પુણ્યતત્ત્વ મુખ્યત્વે ગૃહસ્થનેજ ઉપાદેય આદરવા છે. માટે મેાક્ષની આકાંક્ષાથી પૂકિત ૯ પ્રકારે દાન આદિક મોક્ષને અનુકૂળ કાર્યાં કરવાં. સ્વ-પરહિતાર્થે જિનેન્દ્ર શાસનની પ્રભાવના કરવી, શકિત હાય તેા શાસનદ્રોહીને પણ યોગ્ય શિક્ષાથી નિવારવા, વિવેકપૂર્વક અનેક દેવમ`દિર બંધાવવાં, અનેક જિનેન્દ્ર પ્રતિમાએ ભરાવવી, શ્રી જિનેન્દ્ર પ્રભુના ચૈત્યના નિર્વાહ અર્થે વિવેક પૂર્વક દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, અનેક પૌષધશાળાઓ રચવી, શ્રી જિનેન્દ્રની મહાપૂજા કરવી, સ્વાભાવિક રીતે દુઃખી થયેલા સાધર્મિક બંધુઓને તત્કાળ અને પરિણામે ધર્મ પાષક થાય તે રીતે વિવેકપૂર્વક સહાય કરી સભ્ય માર્ગોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org