________________
અછાતત્વ (નિશ્ચયકાળનું સ્વરૂપ) તત્વાર્થભાષ્યમાં કહ્યું છે. આ પરિણામપર્યાય સરિ અને અનાદિ એમ ૨ પ્રકાર છે. તેમાંના ૪ દ્રવ્યના ગતિસહાયકાદિ સ્વભાવ અનાદિ અનન્ત પરિણમી છે, અને પુદ્ગલને સ્વભાવ સાદિ–સાત પરિણામી છે. તેમજ અપવાદ તરીકે જીવન જીવવાદિ જે કે અનાદિ-અનન્ત છે, પરંતુ વેગ અને ઉપયોગ એ બે સ્વભાવ સાદિ-સાન્ત પરિણામી છે એમ શ્રીતત્વાર્થભાષ્યમાં કહ્યું છે.
દ્રવ્યની ભૂતકાળમાં થયેલી, વર્તમાનકાળમાં થતી, અને ભવિધ્યકાળે થનારી જે ચેષ્ટા, તે કિયા પર્યાય છે. એમ લેકપ્રકાશમાં કહ્યું છે, અને શ્રી તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે–પ્રગથી, વિશ્રસાથી અને મિશ્રસાથી દ્રવ્યની જે ગતિ (એટલે સ્વપ્રવૃત્તિ) તે પ્રયાગાદિ ત્રણ પ્રકારને ક્રિયાપર્યાય છે.
જેના આશ્રયથી દ્રવ્યમાં પૂર્વભાવને વ્યપદેશ થાય, તે પરત્વ પર્યાય અને પશ્ચાત ભાવને વ્યપદેશ થાય તે અપરત્વ પર કહેવાય. એ પરત્વાપરત્વ પર્યાય પ્રશંસકૃત, ક્ષેત્રકૃત અને કાળકૃત એમ ૩ પ્રકારે છે. તેમાં ધર્મ તે પર ( શ્રેષ્ઠ ) અને અધર્મ તે અપર ( હીન ). એવાં કથને તે પ્રસાર પરત્વપરત્વ, દર રહેલા પદાર્થ તે પર, અને નજીકમાં રહેલે પદાર્થ તે અપર, એ કથન ક્ષેત્ર પરાપરત્વ છે, તથા ૧૦૦ વર્ષ વાળું તે પર (મેટું); અને ૧૦ વર્ષ વાળું તે અપર (નાનું), એ કથન જપત્ર રત્ર કહેવાય છે. એ ત્રણ પ્રકારના પરત્વાપરત્વમાં કેવળ કાળકૃત પરત્વાપરત્વ તેજ વર્તાનાદિ પર્યાયાત્મક હેવાથી કાળ દ્રવ્યમાં ગ્રહણ કરાય છે.
એ પ્રમાણે વર્તન વગેરે પાંચે પર્યાય નિશ્ચયકાળ કહેવાય છે. એ વર્તન વગેરે જે કે દ્રવ્યના પર્યાય છે, તે પણ કઈક અપેક્ષાએ પર્યાને પણ દ્રવ્યને ઉપચાર હોવાથી સ્ત્રવ્ય કહેવાય છે.
શિષ્ય- જે વર્તનાદિ પર્યાયને દ્રવ્ય કહે, તે અનવસ્થા દૂષણ આવે, માટે કાળને જૂદુ દ્રવ્ય ન માનતાં, વર્તાનાદિ રૂપ કાળ જીવાજીવ કને પર્યાય જ માનવે. અને જો એમ નહિ માનીએ, તે આકાશની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org