________________
નવતાવપ્રકરણ સાથે:
પણ ૭ પ્રાણ હોય છે, કારણ કે સમૂહ મનુષ્ય તે નિશ્ચયથી અપર્યાપ્ત જ હોય છે, અને કેટલાક ગ્રંથમાં ૭-૮-૯ પ્રાણ કહ્યા છે, તે અપેક્ષા ભેદથી સંભવે છે.
પ્રાણુ અને પર્યાપ્તિમાં તફાવત પર્યાપ્તિ તે પ્રાણનું કારણ છે, અને પ્રાણ કાર્ય છે, પર્યાપ્તિને કાળ અન્તર્મુહૂર્ત છે. અને પ્રાણજીદગી સુધી રહે છે એટલે ભયગ્રાહી હોય છે. જો કે પર્યાપ્તિ પણ આખા ભવ સુધી રહે છે. છતાં અહિં પર્યાપ્તિને ઉત્પત્તિની અપેક્ષાએ અત્તમુહૂર્ત કાળવાળી કહી છે. હવે કયા પ્રાણે કઈ પર્યાપ્તિ વડે ઉત્પન્ન થયેલ હોય છે? તે કહીએ છીએ–
પ ઇન્દ્રિય પ્રાણ-મુખ્યત્વે ઈન્દ્રિય પર્યાપ્તિ વડે ૧ કાયબળ- , શરીર પર્યાપ્તિ વડે. ૧ વચનબળ- , ભાષા પર્યાપ્તિ વડે. ૧ મને બળ- , મનઃ પર્યાપ્તિ વડે. ૧ શ્વાસેચ્છવાસ પ્રાણ , શ્વાસોચ્છુવાસ પર્યાપ્તિ વડે. ૧ આયુષ્ય પ્રાણ (એમાં આહારદિક પર્યાપ્તિ
- સહચારી–ઉપકારી કારણરૂપ છે.)
જીવત જાણવાને ઉદ્દેશ પ્રશ્ન –જીવતવ દ (એટલે જાણવા ગ્ય) છે, તે જીવતત્ત્વ જાણવું; એટલોજ જીવતત્વના જ્ઞાનને ઉદ્દેશ છે, કે બીજે કઈ ઉદ્દેશ (પ્રજન) હશે?
ઉત્તર –હે જિજ્ઞાસુ! જીવતત્વને ય કહ્યું. તેથી જીવતત્ત્વને માત્ર જાણવું, એટલું જ જીવતત્વના જ્ઞાનનું પ્રયોજન નથી, પરંતુ જીવતત્ત્વ જાણવાથી નવતત્ત્વનાં હેય, રેય ઉપાદેય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, તે આ પ્રમાણે-જીવતત્ત્વનાં જે અનન્ત જ્ઞાનાદિ લક્ષણો અને તે સાથે જીવના ૧૪ ભેદ પણ કહ્યા છે, તેથી આત્મા એમ વિચાર કરે કારણ કે કર્મગ્રન્થના અભિપ્રાય પ્રમાણે લબ્ધિ અપર્યાપ્ત પ્રત્યયિક કર્મબંધનમાં શ્વાસોચ્છવાસ કમ પણ બંધાતું નથી તે વચન પ્રાણ, મન:પ્રાણની તો વાત જ શી? છતાં જીવવિચારની અવગૂરીમાં પણ –૮ પ્રાણ કહ્યા છે, માટે કઈ અપેક્ષાભેદ હશે, એમ સંભવે છે. વળી કે ગ્રન્થમાં સમૂત્ર મનુષ્યને ૫ પર્યાપ્તિ કહેલી પણ સાંભળી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org