SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મોક્ષતત્વ ૧૯૧ સર્વથી પહેલાં મેક્ષે ગયાં, માટે આ અવસર્પિણીમાં સર્વથી પ્રથમ તીર્થ સિદ્ધ મરૂ દેવા માતા છે. તેવી જ રીતે પૂર્વ તીર્થંકરનું તીર્થશાસન વિચ્છેદ પામ્યા બાદ અને નવું તીર્થ હજી સ્થપાયું ન હોય તે પહેલાં અંતરાલ કાળમાં જે કઈ જ જાતિસ્મરણાદિ વડે વૈરાગ્ય પામી મેક્ષે જાય, તે સર્વે બતીર્થ સિદ્ધ કહેવાય, (એમ શ્રા પનવણાજીની વૃત્તિમાં કહ્યું છે.) गिहिलिंग सिद्ध भरहो, वक्कलचीरी य अन्नलिंगम्मि । साहू सलिगसिद्धा, थीसिद्धा चंदणापमुहा ॥ ५७ ॥ . સંસ્કૃત અનુવાદ गृहिलिगसिद्धो भरतो, वल्कलचीरी चान्यलिने । साधवः स्वलिङ्गसिद्धाः स्त्रीसिद्धाश्चन्दनाप्रमुखाः ।। ५७ ॥ શબ્દાર્થ – િિસિંસિદ્ધ ગૃહસ્થલિંગસિદ્ધ | સ-સાધુઓ માહો-ભરત ચક્રવતી ઝિંદ્ધિ-સ્વલિંગસિદ્ધ વીરત–વકલચીરી તાપસ થિસિદ્ધા-સ્ત્રીસિદ્ધ જ-અને વેળા-ચંદનબાળા અ૪િમ–અન્યલિંગ પમુ-વગેરે અવય સહિત પદચ્છેદ ગાથાવત્ સુગમ છે– માથાથ :– ગૃહસ્થલિંગે સિદ્ધ તે ભરત ચક્રવતિ, તથા વલ્કલચીરી અન્યલિંગે સિદ્ધ, સાધુઓ સ્વલિંગસિદ્ધ, અને સ્ત્રીલિંગે સિદ્ધ તે ચંદનબાળા વગેરે ૫ ૫૭ છે વિશેષાર્થ:છ ખંડના અધિપતિ ભરત ચકવતિ– શ્રી ઋષભદેવના પુત્ર આ અવસર્પિણમાં પહેલા ચકવતી થયા, તેઓ આરિલાભવનમાં એક વીંટી પડી જતાં અંગુલિ શોભા રહિત દેખી વૈરાગ્ય પામ્યા કે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy