________________
૧૨૬
નવતત્વપ્રકરણ સાથે :
છ પ્રકારને બાહ્ય તપ अणसणमूणोअरिया, वित्तीसंखेवणं रसच्चाओ। कायकिलेसो संली-णया य बज्झो तवो होइ. ॥३५॥
સંસ્કૃત અનુવાદ अनशनमूनौदरिका-वृत्तिसंक्षेपण रसत्यागः । कायक्लेशः सलीनता च बाह्य तपो भवति ॥३५॥
| શબ્દાર્થ – સM-અનશન તપ
રીચા-સંલીનતા તપ ૩ળોચા-ઊનૌદશિકા, તપ ચ–અને વિત્તીસંવ-વૃત્તિસંક્ષેપ તપ વો–બાહ્ય રસરવાળો–રસત્યાગ, તપ
તવો-તપ જેનો-કાયકલેશ તપ
રૂ-છે અન્વય સહિત પદચ્છેદ अणसण', ऊणोअरिया, वित्ती-संखेवण, रस-च्चाओ काय-किलेसा य सलीणया बज्झो तवो होइ ॥३५॥
ગાથાર્થ – અનશન, ઊનીદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંસીનતા બાહ્ય તપ છે. રૂપા
વિશેષાર્થ – ૧ ૨ કનરાન તપ, ધન એટલે નહિ, ન એટલે આહાર. અર્થાત-સિદ્ધાન્ત વિધિએ આહારને ત્યાગ કરે, તે વનરાજ૧ તજ ( ૧ તેના બે ભેદ છે. ૧ યાવજીવ અને ૨ ઈવરિક. ત્યાં પાદપપગમ અને ભકતપ્રત્યાખ્યાન એ બે અનશન મરણ પયત સંલેખનાપૂર્વક કરાય છે, તેના પણ નિહારિમ અને અનિહારિમ એવા બે બે ભેદ છે. ત્યાં અનશન અંગીકાર કર્યા પછી શરીરને નિયતસ્થાનથી બહાર કાઢવું તે નિહારિક, અને તેજ સ્થાનકે રહેવું તે અનિહારિમ. એ ચારેય ભેદ જાવરા અનશનના છે, અને ત્વરિત જનજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org