________________
૬ સંવતત્ત્વ (પાંચ ચારિત્ર )
૧૨ ધર્મ સાવજ-બર્ ર્ ટ્રિ-ટુ મ-ધમ ના સાધક-ઉત્પાદક-ઉપદેશક એવા અશ્મિત આદિકની પ્રાપ્તિ મહાદુલભ છે, કહ્યું છે કે
तित्थयर गणहरो केवली व पत्तेयबुद्ध पुग्वधरो પંચવિહાવાધરો, ગુરુમો આયોઽવ શા અ”—તી કર–ગણુધર–કેવલિ–પ્રત્યેકબુદ્ધ-પૂર્વી ધર અને પાંચ પ્રકારના આચારને ધારણ કરનાર આચાય પણ આ લાકમાં પ્રાપ્ત થવા મહાદુ ભ છે ૫૧૫ ઈત્યાદિ ચિતવવું તે અદૃદુલ ભ ભાવના અથવા ધર્મ માવા કહેવાય.
૧૧૫
તથા પાંચ મહાવ્રતની દરેકની પાંચ પાંચ મળી ૨૫ ભાવનાએ પણ આ ૧૨ ભાવનામાં અતર્ગત થાય છે. તથા એ ૧૨ ભાવનાએમાં મૈત્રી-પ્રમેાદ-કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવના મેળવતાં ૧૬ ૨ભાવના પણ થાય છે. તેને વિચાર અન્ય ગ્રંથાથી જાણ્યુવે. પાંચ ચારિત્ર
सामाइअत्थ पढमं, छेओवट्टावणं भवे बीअं । परिहारविसुद्धिअं, सुहुमं तह संपरायं च ॥ ३२ ॥
* ૨૫ ભાવનાઓનું સ્વરૂપ યોગશાસ્ત્રવૃત્તિ આદિક ગ્રંથોથી જાણવુ.
૧ સર્વે જીવે। મિત્ર સમાન છે, તે મૈત્રી ભાવના, પર જીવને સુખી દેખી રાજી થવું તે પ્રમાદ ભાવના, દુ:ખી જીવે પ્રત્યે અનુક ંપા કરૂણા આવી તે કારુણ્ય ભાવના, અને પાપી, અધમી જીવા પ્રત્યે ખેદ ન કરવા. તેમજ ખુશી પણ ન થવું, તે માધ્યસ્થ ભાવના.
૨ એ ખાર ભાવનાઓને ભાવવા માત્રથી ઇતિકત્તવ્યતા (કતવ્યની સમાપ્તિ) ન માનવી, પરન્તુ જે ભાવના જે આત્મસ્વરૂપવાળીછે, તે સ્વરૂપ પ્રગટ કરવાને ઉદ્યમ કરી, તે આત્મસ્વરૂપ પ્રગટ કરવું, એજ ભાવના ભાવવાના અથ* હેતુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org