________________
૧૨
ઉપર આધાર રાખનારા છે. પુણ્ય પાપ તે જગત્માં સારાં કામ અને ખોટાં કામ તરીકે પ્રસિદ્ધ જ છે.
પાપ-પુણ્યના કર્મોને અને આત્માને સંબંધ તે બંધ છે. કે જે મેક્ષમાં વિદનકર્તા છે.
પાપ-પુણ્યના બંધનું કારણ આસ્રવતત્વ છે અને તેઓના બંધને રેકનાર તે સંવરતવ છે. મેક્ષ તરફ ધીરે ધીરે લઈ જનાર બંધ અને આસવનું વિધિ–તથા સંવરમાં સહાયક નિર્જરાતત્ત્વ છે. જે પુણ્ય–પાપથી ધીમે ધીમે આત્માને છૂટે કરવામાં મદદ કરે છે. અંશથી છૂટા પડવું તે નિર્જરા અને એકદમ તદ્દન છૂટા પડવું તે મોક્ષતત્વ. નિર્જરાતત્તવ મેક્ષના જ અંગ તરીકે છે.
આમ ઘણી જ સારી રીતે નવતની વ્યવસ્થા બતાવીને તેના વિવેચનમાં આખા જગતનું સંપૂર્ણ વિવેચન કેવી રીતે કરે છે, જે આ ગ્રન્થને અભ્યાસ કરવાથી બરાબર સમજાશે.
બીજા દર્શને સાથે જૈન દર્શનની તુલના કરતાં ઘણે વિસ્તાર થઈ જાય તેમ છે. ટુંકામાં દરેક દર્શનની વિચારપદ્ધતિ જુદા જુદા રૂપમાં જેનદર્શનમાં વિગતવાર મળે છે. તે ઉપરાંતના અનેક દ્રષ્ટિબિંદુઓથી જગતને વિચાર મળે છે. જેથી એક જૈનેતર વિદ્વાને કહ્યું છે કે
જૈનદર્શન ખાસ ખાસ બાબતમાં બૌદ્ધ, ચાર્વાક, વેદાન્ત, સાંખ્ય, પાતંજલ, ન્યાય અને વૈશેષિકને મળતું હોય એમ દેખાય છે, પરંતુ એ એક સ્વતંત્ર દર્શન છે, એ પિતાની ઉન્નતિ કે ઉત્કર્ષ માટે કેઈનું પણ દેવાદાર નથી. એના બહુવિધ, તના વિષયમાં એ સંપૂર્ણ અને સ્વતંત્ર વ્યક્તિત્વવાળું છે.”
તે બરાબર છે. આ પ્રમાણે આ ગ્રંથ જૈન દર્શનના બંધારણને મૂળ પાયો સંક્ષેપમાં સમજવાને ઘણું જ ઉપયોગી છે. એટલું જ નહીં પણ તે જૈન દર્શનનું બંધારણ સમજાવીને જીવનમાં ઉપયોગી ગ્ય માર્ગો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org