________________
પ આશ્રવતત્ત્વ (૨૫ કિયા)
આદિ આચરણ તે નવા પ્રત્યયથી ક્રિયા સ્વ અને પર ભેદે બે પ્રકારની છે. આ ક્રિયા બાદર કષાયદય પ્રત્યયિક હેવાથી ૯ મા ગુણ
સ્થાન સુધી છે.) અહિં ન રહિત બ ક્ષ હિતની અપેક્ષા પ્રત્યંચ=નિમિત્તવાળી એ શબ્દાર્થ છે.)
૨૧-મન-વચન-કાયાના શુભાશુભ યોગ રૂપ કિયા તે યોનિ ચિા (આ ક્રિયા શુભાશુભ સાવદ્યયોગીને લેવાથી ૫ મા ગુરુસ્થાન સુધી છે.)
૨૨-યથાયોગ્ય આઠે કર્મની સમુદાયપણે ગ્રહણ ક્રિયા અથવા એ ઈન્દ્રિયને વ્યાપાર અથવા લોકસમુદાયે ભેગા મળીને કરેલી ક્રિયા, અથવા સંયમીની અસંયમ પ્રવૃત્તિ તે સામુદાનિશી ક્રિયા અથવા સમાન ક્રિયા, અથવા સામુચી ક્રિયા કહેવાય. (તે ૧૦મા અથવા ૫ મા ગુણસ્થાન સુધી છે) અહિં સમાન એટલે ઇન્દ્રિય અને સર્વ (કર્મ)ને સંગ્રહ, એવા બે મુખ્ય અર્થ છે.
૨૩-પિતે પ્રેમ કરે અથવા બીજાને પ્રેમ ઉપજે તેવાં વચન બોલવાં, ઈત્યાદિ વ્યાપાર તે ઐમિની ક્રિયા. (આ ક્રિયા માયા તથા લેભના ઉદયરૂપ હોવાથી ૧૦ મા ગુણસ્થાન સુધી છે.)
૨૪પિતે દ્વેષ કરે અથવા અન્યને શ્રેષ ઉપજે તેમ કરવું તે પિછી ક્રિયા. (કેધ અને માનના ઉદયરૂપ હોવાથી હું મા ગુણસ્થાન સુધી છે.) - ૨૫-ફર્યા એટલે (ગમન-આગમન આદિ કેવળ) ગ, તે જ એક પથ એટલે (કર્મ આવવાનો માર્ગ તે ઈર્યાપથ, અને તત્સબંધી જે કિયા તે રૂપથિી ઉચા અર્થાત્ કર્મબંધના મિથ્યાત્વઅવ્રત-કષાય-અને વેગ એ ચાર હેતુમાંથી માત્ર ગરૂપ એક જ હેતુ વડે બંધાતું કર્મ ઈર્યાપથિકી ક્રિયા રૂપ ગણાય છે (તે અકષાયી જવને હવાથી ૧૧-૧૨-૧૩ મા ગુણસ્થાને હોય છે.) આ કિયાથી એક સાતવેદનીય કર્મ ૨ સમયની સ્થિતિવાળું બંધાય છે, તે પહેલે સમયે બાંધે, બીજે સમયે ઉદય આવે, અને ત્રીજે સમયે નિર્જરે છે. આ કર્મ અતિ શ્રેષ્ઠ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું અને અતિ રુક્ષ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org