SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ દાખલા તરીકે ૧. પદાવિજ્ઞાનની ષ્ટિથી—આખુ જગત્ છ દ્રવ્યમાં હેં'ચાયેલુ છે. તેના ગુણા, ધર્મા, ક્રિયા, રૂપાન્તર, વગેરેના સમાવેશ એ છમાં કરી લીધે છે. જ્યારે વૈશેષિકા ૬-૭ પદાર્થોમાં કરે છે. ૨ ૨ ધનિરૂપણની દૃષ્ટિથી-સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન; સચારિત્ર એ ત્રણ તત્ત્વના નિરૂપણમાં આખા જગતનુ નિરૂપણ તેના અનુકૂળ-પ્રતિકૂળપણા વગેરે રૂપે થઈ જાય છે. ૩ વિકાસવાદની દૃષ્ટિથી—૧૪ ગુણસ્થાનકમાં આખા જગનું નિરૂપણ કરી શકાય છે, તેમાં અત્રાન્તરપણે લેાક–અલેાક અને જનું સ્વરૂપ પણ વિચારવું પડે છે. ૪ પ્રાકૃતિક સ્વરૂપની દૃષ્ટિથી—દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિથી લેાક અને અલેાકનુ સ પૂર્ણ સ્વરૂપ વિચારી શકાય છે. ૫ મૂળ પદની દૃષ્ટિથી—દ્રવ્યાથિક નયની દૃષ્ટિથી આખા જગત્નું સ્વરૂપ વિચારી શકાય છે. અડી. નિત્યવાદની દૃષ્ટિથી પણ વિચારી શકાય છે. - પદાર્થોના પેટાધમની દૃષ્ટિથી-એટલે પર્યાયાકિ નયની દ્રષ્ટિથી પણ આખા જગતનુ' સ્વરૂપ વિચારી શકાય છે. અહીં અનિત્યવાદની દૃષ્ટિી પણ વિચારી શકાય છે. ૭ એકીકરણની દૃષ્ટિથી—આખુ જગત છ દ્રવ્યમય છે. તે દ્રવ્યમાં પણ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ ત્રણુ ધમ છે. એટલે જગત એ ત્રણ ધ`મય છે. અને તે ત્રણેયમાં સત્ એકજ ધમ રહેલા છે એટલે કે જગત્ સત્પ છે. એમ જૈનષ્ટિથી કહી શકાય. જેને વદ્યાન્તિ બ્રહ્મ કહે છે. આ સત્ દરેક પદાર્થોમાં ત્રિકાલવ્યાપી છે, અને આખું જગત્ તન્મય છે. તે સત્ની જ સમગ્ર ઉથલપાથલલીલા એજ જગત્ છે માટે એ સત્ નામના ધર્મ ઘણે! જ મહાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy