________________
સ્થિતિબંધના સ્વામી. અર્થ –તિર્યંચદ્વિક, દારિકહિક, ઉદ્યોત નામકર્મ અને સેવાર્તા સંઘયણને દેવતા અને નારકી ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધે, બાકીની ૯૨ પ્રકૃતિ ચારે ગતિવાળ મિથ્યાવી બાંધે, અપૂર્વકરણ ગુણઠાણે વર્તતો ક્ષેપક શ્રેણીવાળો આહારદ્ધિક અને જિનનામને જવન્ય સ્થિતિએ બાંધે. અનિવૃત્તિ બાદર સંપરાવાળો સંવલન કષાય અને પુરૂષદને જઘન્ય સ્થિતિબંધ કરે૪૪
જિવન – તિર્યદ્ધિક ૨, દારિકટ્રિક ૪, ઉદ્યોત પ, છેવટર્ડ સંઘયણ ૬, એ છ પ્રકૃતિની ઉત્કૃષ્ટી સ્થિતિ દેવતા નારકી સર્વ ઉત્કૃષ્ટ સંકલિષ્ટ મિથ્યાત્વીજ બાંધે, મનુષ્ય તિર્યંચ ન બાંધે તે તો તબંધ યોગ્ય સંકલેશે વર્તતા એ છની ઉત્કૃષ્ટપણે પણ ૧૮ કોડાકોડી સાગરોપમની મધ્યમજ સ્થિતિ બાંધે અને તેથી અધિક સંકલેશે વર્તતા તો તે બંધ અતિક્રમીને નરક યોગ્યેજ બાંધે તે માટે તે ન બાંધે, અને દેવતા નારકી ઉત્કૃષ્ટ અંકલેશે વર્તાતા પણ તિર્યંગ યોગ્યજ બાંધે, તે માટે એ ૬ પ્રકૃતિની ઉત્કૃષ્ટી ૨૦ કડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે, અહીં સેવા સંહનન અને ઔદારિક અંગોપાંગની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર સર્વ સંકિલષ્ટ સનકુમારી સહસ્ત્રાર લગેના દેવતા. જાણવા, હેઠલા નહી. શેષ હર પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ ચાર, ગતિને મિથ્યાત્વી બાંધે, ત્યાં પણ સાતા ૧, હાસ્ય ૨, રતિ ૩. વીવેદ ૪, પૃવેદ પ, અંત્ય વજીને પાંચ સંસ્થાન અને પાંચ સંઘયણ ૧૫, મનુષ્યદ્વિક ૧૭, સુખગતિ ૧૮, સ્થિરષક ૨૪ અને ઉચ્ચત્ર ૨૧, એ ૨૫ પ્રકૃતિની તઘોગ્ય સંકલેશે વર્તતા. ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને શેષ દંડની ઉત્કૃષ્ટ સંકલેશે વર્તતા ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, હવે જઘન્ય સ્થિતિબંધના સ્વામી કહે છેઆહારકદ્ધિક અને જિનનામ, એ ત્રણનો જન્યબંધ અપૂર્વ ૧ શેષ ૯૨ પ્રકૃતિઓ નીચે પ્રમાણે. ( ૫ જ્ઞાનાવરણ, ૯ દર્શનાવરણ, ૨ વેદનીય, ૨૬ મોહનીય, ૧ મનુષ્ય ગતિ, ૧ પંચૅક્રિયજાતિ, ૧ તેજસૂ શરીર, ૧ કાશ્મણ શરીર, પ આદિને પાંચ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણચતુષ્ક, ૧ મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ, ૧ પરાઘાત, ૧ ઉશ્વાસ, ૧ અગુરુલધુ, ૧ નિર્માણ, ઉપઘાત, ૧૦ ત્રસદશક ૧ અસ્થિર, ૧ અશુભ, ૧ દૌર્ભાગ્ય, ૧ દુ:સ્વર, ૧ અનાદેય, ૧ અશ. ૨ ગોત્ર અને ૫ અંતરાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org