________________
પુસ્તકનું પ્રકાશન થતું હોવાથી લગભગ ૫૫ ફર્માના હિસાબે તે રખાયેલ મૂલ્ય એવું છે.
આ નવી આવૃત્તિમાં શ્રી મુકિતકમલ જૈન મહનમાળા વડોદરા તરથી છપાયેલ, પંડિત ચંદુલાલ નાનચંદ સરવાળાએ તૈયાર કરેલ પંચમ કર્મગ્રંથ અંગેના યંત્રો પંચમ કર્મગ્રંથને અંતે આભાર સાથે આપવામાં આવ્યા છે. આશા છે કે એ યંત્ર સંગ્રહ અભ્યાસકેને વિશેષ ઉપયેગી બનશે. તેમજ અંતભાગમાં શ્રી સૂક્ષ્મતત્વ ધ જૈન પાઠશાળા-પાલિતાણાના અધ્યાપક પં. કપૂરચંદ રણછોડદાસ વારૈયાએ તૈયાર કરેલ બાસઠ માર્ગણને વિષે નામકર્મના બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તાસ્થાન તથા તેના ભાંગા અંગેની સમજુતી પરિશિષ્ટરૂપે આપવામાં આવેલ છે, જે અભ્યાસીઓને સારી રીતે ઉપયોગી થશે.
આ આવૃત્તિનું પ્રફ સંશોધન શ્રી કપુરચંદ રણછોડદાસ. વરૈયાએ કાળજી પૂર્વક કરેલ છે.
આ ચોથી આવૃત્તિ છપાવતાં પહેલાં આખું મૂળમેટર કાળજી પૂર્વક તપાસી જવામાં આવ્યું છે. અને ઘટતા સુધારા-વધારા કરેલ છે છતાં દષ્ટિદેષ, પ્રેદેષ કે મતિમંદતા આદિ કઈ કારણે કોઈ પણ પ્રકારની ભૂલ રહી જવા પામી હેય તે મિથ્યાદુકૃત દેવાપૂર્વક સુજ્ઞ વાંચકોને જે જે ખલનાએ જણાય તે તે અમને જણાવવા નમ્ર સૂચન છે.
લિ. વકીલ ચીમનલાલ અમૃતલાલ શાહ શ્રી બાબુલાલ જેશીંગલાલ મહેતા
એન. સેક્રેટરી મહેસાણું ) શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા શ્રાવણ સુદ ૧૫ |
અને સંવત ૨૦૩૪ ) શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org