________________
૨
તપીત્ત=બ્રસવીશક
આચાર આયુ
વિજ્ઞા=પરાવર્ત્ત માન
શતકનામા પંચમ કમ ગ્રંથ વિત્તવિવાના ક્ષેત્રવિષાકી આળુપુથ્વીનો ચાર આનુપૂર્વી
ાર્થ:—શરીરાદિ અષ્ટક, ત્રણ વેદ, એ યુગલ, સેાળ કષાય, ઉદ્યોતદ્ધિક, ગાત્રતિક, નિદ્રા, ત્રસવીશકે, ચાર આયુષ્ય એ [૧ પ્રકૃતિ] પરાવત માન જાણવી, ચાર આનુપૂર્વી આ ક્ષેત્રવિપાકી છે. ૧૯૫
વિવેચન—હવે પરાવત માન પ્રકૃતિ કહે છે-તેજસકામ`ણ પૂર્વ કહ્યાં તે માટે તે શિવાયનાં શરીર ૩, ઉપાંગ ૩, સસ્થાન ૬, સઘયણ ૬, જાતિ ૫, ગતિ ૪, ખગતિ ૨, આનુપૂથ્વી ૪, એવ′ ૩૩, વેદ્ય ત્રણ ૩૬, હાસ્યાદિ એ યુગલ ૪૦, સાળ કષાય ૫૬, ઉદ્યોતનામ ૧, આતપનામ ૨, એ એ મળી ૫૮, એ ગાત્ર અને એ વેદનીય ૬૨, પાંચ નિદ્રા ૬૭, ત્રસના દશકા, સ્થાવરના દશકા ૮૭, ચાર આયુ ૯૧, એ એકાણુ પ્રકૃતિ અનેરી –બીજી પ્રકૃતિના બંધ ઉદય કે તદુભય નિવારીને પેાતાના અધ ઉદય કે તદુભય કરે તે માટે પાવમાન પ્રવૃત્તિ કહીએ, તિહાં ૧૬ કષાય અને પાંચ નિદ્રા એ ૨૧ પ્રકૃતિ ધ્રુવધી છે માટે ઉદયે જ પરાવ`માન છે, સ્થિર ૧, અસ્થિર ર, શુભ ૩, અને અશુભ ૪, એ ચાર બધે જ ધરાવત માન છે, રોષ ૬૬ પ્રકૃતિ તદ્દભયે મધ અને ઉદયે પણ પરાવ`માન છે, પરસ્પર વિરુદ્ધ છે માટે.
હવે ચાર પ્રકારે વિષાક કહે છે. ક્ષેત્ર તે આગામિ ભવે જાતાં વચમાં વિગ્રહગતિએ વત્તતાં પેાતાના વિષાક દેખાડે-ઉદય આવે તે ક્ષેત્રવિવાહી કહીએ, તે ચાર આનુપૂર્વી જાણવી. ૧૯ા
૪૭
૭૮ જીવિપાકી તથા ૪ ભવિપાકી,
૪
4. ૩
४
घणघाइदुगो अजिणा, तसिअरतिगसुभग दुभगच उसासं ।
૧૧
*
जाइतिग जियविवागा. आऊ चउरो भवविवागा ॥ २० ॥
Jain Education International
૭૮
૧ ઉદયની અપેક્ષાએ સમ્ય-મિશ્ર સહિત ૯૩.-ઇતિ શ્રી યશોવિજયજી કૃત કમપ્રકૃતિ વૃત્તિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org