SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાને નામક ના સવેધ ભાંગા, સાસ્વાદને ઉદય ભાંગા ૨૬ ૨૧ २४ ૨૫ ૨૦ बत्तीस दुन्नि अय, बासीइसयायपच नव उदया । ૪૦૨૭ ૩૦ ૩૧ बारहिआ तेवीसा, बावन्निकारस सया य ॥ ६३ ॥ વત્તીર=મંત્રીશ નવ-નવ ટુનિએ ચા-ઉદયના ભાંગા વાર્તાતા તેવીલા=૨૩૧૨ ચાલી, યાયપંચ-પાંચશે ખાસી વાવન્નિકાલસયાય-૧૧પર અઠ ૩૩૫ અર્થ:-સાસ્વાદન ગુણસ્થાને ૨૧, ૨૪, ૨૫, ૨૬, અને ૨૯ ૩૦-૩૧ ના ઉદયસ્થાનાને વિષે અનુક્રમે બત્રીશ, એ, આઠ, પાંચશે ખાશી, નવ ત્રેવીશરો માર અને અગ્યારો માવન ઉદયના ભાંગા હોય. ૫૬૩૫ વિવેચન:-હવે સાસ્વાદન ગુણઠાણાનાં એકવીશ આદિ દઇને સાત ઉદયસ્થાનકને વિષે ભાંગા પ્રરૂપવાની ભાષ્યની ગાથાને ભાવ કહે છે એકવીશને ઉદયસ્થાનકે ૩ર ભાંગા હાય-૮ મનુષ્યના, ૐ વિકલે દ્રિયના, ૮ દેવતાના, ૮ તિય ચના અને ૨ એકેદ્રિયના, ચાવીશને ઉદયસ્થાનકે ૨ ભાંગા એકેદ્રિયના હોય. પચ્ચીશને ઉદ્દયસ્થાનકે આઠ ભાંગા દેવતાના હોય. છવીશને ઉદ્દયસ્થાનકે પાંચશે' અને ખાશી (૫૮૨) ભાંગા હોય-૨૮૮ મનુષ્યના, ૨૮૮ તિય ચના અને ૬ વિકલે દ્રિયના આગણત્રીશને ઉદયસ્થાનકે નવ ભાંગા હોય, ૮ દેવતાના અને ૧ નારકીના, ત્રીશને ઉદ્દયસ્થાનકે ગ્રેવીશસા અને માર (૨૩૧૨) ભાંગા ઉપજે-૧૧પર મનુષ્યના, ૧૧૫૨ તિય ચના અને ૮ દેવતાના એકત્રીશને ઉદ્ભયસ્થાનકે અગ્યારશે બાવન (૧૯૫૨) ભાંગા તિય "ચના હેાય. સ મળીને સાસ્વાદન ગુણઠાણે સાતે ઉદ્ભયસ્થાનકે થઇને ચાર હજાર સત્તાણુ (૪૯૭) ઉય ભાંગા હૈાય. ભાવના પૂર્વવત્ જાણવી, મિશ્રાદિક ગુણપણે ઉદયભાંગા પોતાની મેળે જ વિચારીને કહેવા. ૫૬૩મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy