________________
પ્રકૃતિઓના ધ્રુબંધી આદિ ભેદ,
૧૧ વૈયિ એકાદશ, જિન નામકર્મ, ચાર આયુષ્ય, આહારક સપ્તક અને ઉચ્ચત્ર; એ [૨૮ પ્રકૃતિ અબ્રુવસત્તા કહેવાય છે. તે નિ :-બે વિહાયોગતિ ૧૨૭.
તિગતિ, તિર્યગાનુપૂવી એ તિર્યગઢિક ૧૨૯, નીચલ્ગવ ૧૩૦, એ એકત્રીશ પ્રકૃતિ ઘવસત્તા હોય, સમ્યકત્વ પામ્યા પહેલા સર્વ જીવને રસદાય સત્તાએ હોયજ તે માટે ન કરીએ. હવે અઘુવસત્તા કહે છે-સમ્યકુવ ને.હને ૧, કિશોર ની ૨, મનુષ્યગતિ ૧, મનુષ્યાનુપૂત્રી ૨, ; દેવગન 1, દેવાનુપૂર્વી ૨, નરકગતિ , નરકાનું પૂછ ૪, વયિ શરીર પ; વેકિય ઉપાંગ ૬ વક્રિય સંઘાતન ૭, વૈ૦ ૦ બંધન ૮, ૧૦ તૈજસ બંધન ૯, વૈ િકામે ણ બંધન ૧૦, વૈo તo ક બ ધન ૧૧, એ કિકાદશક ૧૫. જિનનામ ૧૬, ચાર આયુ: ૨૦; આહારક શરીર ૧, આ૦ ઉપાંગ ૨, આo સ ઘાતન ૩, આ૦ આo બંધન ૪, આo તૈo બંધન પ, આo કo બ ધન ૬, આ તૈo કo બંધન ૭, એ આહારક સપ્તક ૨૭ અને ઉચિત્ર ૨૮, એ અઠ્ઠાવીશ પ્રકૃતિ કટ્ટર સત્તા કહીએ, તે આ પ્રમાણે-સમ્યકત્વ મોહનીય ૧, મિશ્રમહનીય ર એ બે તે અભિવ્યને સત્તાએ હાય નહી, બહુકાલીન ભવ્યને પણ ન હોય અને કેટલાએક અપકાલીનને હોય, મનુષ્યદ્વિક તેઉકાય વાયુકાય માંહે ગયે ઉવેલે તેને સત્તા ન હોય, અને એટલે બીજાને હેમ, વૈકિયેક દશક વિપણું ન પામ્યો હોય તેને બંધના અભાવ થકી અથવા બંધ કરીને સ્થાવર મયે જતાં તે સ્થિતિને ક્ષય થયે સત્તા ન પામીએ. અનેરાને સત્તા હોય પણ ખરી. તથા સમ્યત્વ હેતુ છતે પણ જિનનામ કેઈને હાય કોઇને ન હોય, તથા સ્થાવરને નરકાયુ દેવાયુની, અહાર્મિક [ નવેયક અને પાંચ અનુત્તરના દેવ ] ને તિર્યોગાયુની સત્તા સર્વથા ન હોય; તે બાંધવાના અભાવ થકી. અનેરાને તે હેાય, તથા સંયમ હેતુ છતે પણ આહારકસપ્તકની કેઈને સત્તા હોય કોઈને ન હોય, તથા તેજો વાયુ માંહે ગયા સ્થિતિને ક્ષયે ઉદ્વવાના પ્રયોગ કરીને ઉચગેની સત્તા ટળે ત્યારે સત્તા ન હેય. તથા તેજે વાયુ માંહેથી નીકળી અન્ય તિવચમાં ગયે છતે અપર્યાપ્તપણે ઉર્ગોત્રની સત્તા ન હોય, અનેરાને હોય એટલા માટે અઠ્ઠાવીશ પ્રકૃતિની સત્તા જ્યાં કહી છે ત્યાં પણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org