________________
ગુણસ્થાનોમાં નામકમના સંવિધ ભાંગે,
૩ર૧
અ૬-આઠ,
અધિકg=અઠ્ઠાવીશ વગેરે તારી ચાસઠશે,
(ત્રણ બંધસ્થાનક) ને વરસાદું બત્રાશે, તા-સાસ્વાદન ગુણસ્થાને | ચા=સર્વની સંખ્યા. ના બંધના ભેદો-ભાંગા, મછિન્ન-૯૬૦૮.
બઈ:-સાસ્વાદન ગુણસ્થાને ૨૮-૨૯ અને ૩૦ ના બંધકને વિષે અનુક્રમે આઠ, ચોસઠશે અને બત્રીશશે બંધના ભાંગા હોય, અાવીશ આદિ (ત્રણ) બંધસ્થાનકને વિષે સર્વ ભાંગાની સંખ્યા છ—શે ને આઠ થાય, એ ૬૧ છે
વિવેચન –હવે સાસ્વાદન ગુણઠાણાના જે ૨૮ આદિ દઈને ત્રણ અંધસ્થાનક છે, તેને વિશે કેટલા કેટલા ભાંગા ઉપજે તે પ્રરૂપવાને ભાગ્યની ગાથાનો ભાવાર્થ કહે છે–અઠાવીશને બંધ સ્થાનકે ૮ ભાંગા ઉપજે. ઓગણત્રીશને બંધ સ્થાનકે ચોસઠશે (૬૪oo) ભાંગા હોય. ત્રીશને બંધસ્થાનકે બત્રીશશે (૩૦) ભાંગ હોય, એ પ્રકારે સાસ્વાદન ગુણઠાણે અઠ્ઠાવીશાદિક ત્રણ બંધ સ્થાનકે થઇને સર્વે મળીને નુકશે અને આઠ (૯૬૦૮) ભાંગા થાય. ભાવના પૂર્વ કહી છે. અને મિશ્રાદિક ગુણઠાણે. તો બંધસ્થાનકના ભાંગા થોડા છે, તેથી તે પૂર્વે કહ્યા છે તેમ. જાણવા, છે ૬૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org