________________
૩૨૦
સપ્તતિકાનામા પઠકમથ .
જs=ચાર ભાંગા
| बत्तीसुत्तर छायालसयाજાવીસ-પચ્ચીશ.
૪૬૩૨, પોસ્ટરળ,
મછરસ મિથ્યાત્વ ગુણ નવ-નવ,
સ્થાનના, રાત્રિાસથાય વાજા-૯ર૪૦ | વંઘવી બંધના ભાંગા
અર્થ:–મિથ્યાત્વ ગુણસ્થાને ર૩-૨૫-૨૬-૨૮-૨૯ અને ૩૦ ના અંધસ્થાનકને વિષે અનુક્રમે ચાર, પચીશ, સોળ, નવ, બાણશે ચાળીશ અને તાળીશ બત્રીશ બંધના ભાંગ હોય છે ૬૦ |
વિવેત્તર –હવે મિથ્યાત્વ ગુણઠાણાના જે વીશ આદિ દઇને બંધસ્થાનક છે તેને વિષે કેટલા કેટલા બંધના ભાંગા ઉપજે તે પ્રરૂપવાને આ ભાષ્યની ગાથાને ભાવાર્થ કહે છે
‘વીશને બંધસ્થાનકે ૪ ભાંગ હોય, પચ્ચીશને બંધ. સ્થાનકે રપ ભાંગા ઉપજે, વીશને બંધ સ્થાનકે ૧૬ ભાંગા. ઉપજે, અઠ્ઠાવીશને બંધસ્થાનકે ૯ ભાંગા ઉપજે, ગણત્રીશને બધસ્થાનકે બાણશે ચાલીશ (૯૨૪૦) ભાંગા ઉપજે, ત્રીશને. બંધસ્થાનકે બેંતાલીશશે અને બત્રીશ (૪૬૩૨) ભાંગ હોય, એમ મિથ્યાત્વ ગુણઠાણે છ બધસ્થાનકે થઇને તેર હજાર નવશે. છવીશ (૧૩૯ર૬) ભાંગા હોય, એની ભાવના પૂર્વે કહી છે તે. પ્રમાણે જાણવી છે ૬o |
૨૪
સાસ્વાદને બંધ ભગા. अg सया चउसट्ठी बत्तीससयाई सासणे भेआ । अट्ठावीसाईसुं, सव्वाणऽहिगछन्नउई ॥ ६१ ॥
૬૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org