________________
મેહનીયના સંવે ભાંગા,
૩૦૩ હવે ઉપયોગ ગુણિત ઉદય ભાંગા ભાવીએ છીએ. મિથ્યાત્વે અને સાસ્વાદને અજ્ઞાન ૩ અને દર્શન બે એવં પાંચ ઉપયોગ હાય, મિશ્ર અવિરત અને દેશવિરતે જ્ઞાન ૩ અને દર્શન ૩ એવં ૬ ઉપયોગ હોય, પ્રમત્તાદિકે જ્ઞાન ૪ અને દર્શન ૩એવું ૭ ઉપયોગ હોય, જે ગુણઠાણે જેટલી ચોવીશી તથા ભાંગા હોય તેને પોતપોતાના ઉપયોગ ગુણું કરીએ ત્યારે ઉપયોગ ગુણિત ચોવીશી અને ઉદય ભાંગા થાય, તે આ પ્રમાણે-મિથ્યાત્વે ચોવીશી ૪૦ અને ભાંગા ૯૬૦ સાસ્વાદને ચોવીશી ર૦ ભાંગા ૪૮૦, મિશ્ર ચોવીશી ર૪ અને ભાંગ ૫૭૬ મતાંતરે ચોવીશી ૨૦ અને ભાંગા ૪૮૦, અવિરતે ચોવીશી ૪૮ અને ભાંગા ૧૧પર દેશવિરતિએ ચોવીશી ૪૮ અને ભાંગા ૧૧પ. પ્રમત્તે ચોવીશી પ૬ અને ભાંગા ૧૩૪૪, અપ્રમત્તે ચોવીશી પ૬ અને ભાંગા ૧૩૪૪ અપૂવે ચોવીશી ૨૮ અને ભાંગા ૬૭૨ અનિવૃત્તિઓ ભાંગા ૧૧૨, સૂક્ષ્મપરાયે ભાંગા ૭, સર્વ મળી ચોવીશી ૩૨૦ અને ભાંગા ૭૭૯, મતાંતરે ૩૧૬ ચાવીશી અને ભાંગા ૭૭૦૩ જાણવા. હવે ઉપગ ગુણિત પદગ્રંદ ભાવીએ છીએ. મિથ્યાત્વાદિકે “અઠ્ઠી બત્તી સં” ઇત્યાદિ પદ કહ્યાં તેને પોતપોતાનાં ઉપયોગ સાથે ગુણીએ તે પદ થાય અને તેને ર૪ ગુણ કરીએ તે પદછંદ થાય. મિથ્યા પદ ૩૪૦ અને પદવૃદ૮૧૬૦ સાવાઅને ૧૬૦, ૩૮૪૦, મિશ્ર ૧૯૨, ૪૬૦૮ મતાંતરે ૧૬૦, ૩૮૪૦, અવિરતે ૩૬૦, ૮૬૮o, દેશવિરતે ૩૧૨, ૭૪૮૮, પ્રમત્તે ૩૦૮, ૭૩૯૨ અપૂવેo ૧૪૦, ૩૩૬૦. એ પ્રકારે અનુક્રમે પદ અને પદછંદ જાણવાં અનિવૃત્ત પદ નહીં અને પદગ્રંદ ૧૬ સૂમે પદછંદ ૭, સર્વે મળી ઉપયોગ ગુણિત પદ ર૧ર૦ અને પદછંદ પ૧૦૮૩. મતાંતરે ૨૦૮૭ પદ અને પદવૃંદ ૫૦૩૧૫ હેય.
હવે લેશ્યા ગુણિત ઉદય ભાંગા ભાવીએ છીએ––મિથ્યાત્વાદિક ૪ ગુણઠાણે છ છ લેડ્યા હોય, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્તે તેજો, પદ્ધ અને શુકલ એ ૩ લેશ્યા હેય, અપૂર્વકરણા
મિશ્ર ગુણઠાણે કોઈ આચાર્ય ત્રણ જ્ઞાન અને બે દર્શન માને છે તે મને પાંચ ઉપયોગ ગણતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org