________________
૩૦૨
સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ એમ સર્વત્ર જાણવું. ત્યાં ૩ર પદને ૧૨ પેગ સાથે ગુણીએ એટલે ૩૮૪ ચોવીશી પદ થાય. અને વૈકમિએ નપુંસકવેદ ન હોય તે માટે ૩૨ પિડશક થાય, એવં ૪૧૬ પદ હોય, તે ૩૮૪ ને ચાવીશ ગુણા અને ૩૨ ને સોળ ગુણા કરવાથી ૯૭૨૮ પદગ્રંદ થાય,
મિત્રગુણઠાણે ગ ૧૦ અને ઉદયપદ ૩૨ હોય માટે ૩ર ને દશ ગુણ કરવાથી ૩૨૦ ચોવીશી પદ થાય, તે ૨૪ ગુણ કરવાથી ૭૬૮૦ પદછંદ થાય, અવિરત ગુણઠાણે ૧૩ યોગ અને ઉદયપદ ૬૦ હોય, ત્યાં ૧૧ યુગને ૬૦ ગુણ કરવાથી ૬૬૦ ચોવીશી પદ થાય, અને વૈકેયમિશ્ર સ્ત્રીવેદ ન હોય તથા દારિકમિશ્ર નપુસકેદ ન હોય, તે માટે એ બે પેગને ૬૦ ગુણા કરવાથી ૧૨૦ ષડશક પદ થાય, ૬૬૦ ને ચોવીશ ગુણ કરવાથી ૧પ૮૪૦ થાય અને ૧૨૦ ને સેળ ગુણ કરવાથી ૧૯ર૦ થાય. બે ભેળા કરવાથી ૧૭૭૬૦ પદવૃંદ થાય, દેશવિરતિ ગુણઠાણે વૈકદ્વિક સહિત યોગ ૧૧ અને ઉદયપદ (પર) બાવન હોય, તેને ૧૧ યોગ ગુણ કરવાથી પ૭૨ ચાવીશી પદ થાય, તેને ૨૪ ગુણ કરતાં ૧૭૨૮ પદવૃંદ થાય, પ્રમત્ત ગુણઠાણે વૈકિયદ્ધિક સહિત ગ ૧૩ હેય અને ઉદય પદ ૪૪ હોય માટે ૮૪ ને આહારદ્ધિક મળી ૧૧ ગુણું કરીએ ત્યારે ૪૮૪ ચોવીશીપદ થાય. આહારક ક્રિકે સ્ત્રીવેદ ન હોય, ત્યારે ૮૮ પડશકપદ હાય, ૪૮૪ ને ચોવીશ ગુણ કરીએ અને ૮૮ ને સળગુણ કરી ભેળા કરીએ એટલે ૧૩૦૨૪ પદછંદ થાય અપ્રમત્ત ગુણઠાણે બે મિશ્ર વિના ૧૧ યોગ હોય, ઉદયપદ ૪૪ હેય. તેને આહારક ટાળી ૧૦ ગણું કરવાથી ૪૪૦ ચોવીશીપદ થય, અને આહારક સ્ત્રીવેદે ન હોય તે માટે ૪૪ ડિશક થાય બનેનાં મળીને ૧૧ર૬૪ પવૃંદ થાય. અપૂકરણ ગુણઠાણે પેગ ૯ અને ઉદયપદ ૨૦ હોય માટે ૨૦ ને નવ ચોગ ગુણ કરવાથી ૧૮૦ ચોવીશીપદ હોય, તેને ૨૪ ગુણ કરતાં ૪૩ર૦ પદવૃંદ થાય, અનિવૃત્તિબાદરે પેગ ૯ હેય, ઇહાં ઉદયપદ નથી. ભાંગા ૨૮ છે તેને નવ ગુણા કરવાથી રપર પદ-વૃંદ હોય, સૂમસં૫રાયે યોગ ૯ અને ભાંગે ૧ થી ૯ પદછંદ થાય, એમ સર્વ ગુણઠાણે મળી યોગ ગુણિત કરતાં ૩૮૨૮ ચોવીશીપદ અને ર૮૪ ડીકપદ થાય તેના ૯૬૬૭૭ પદવૃદથાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org