________________
સપ્તતિકાનામા પઠ કર્મથ. તિયચના ૪ ભાંગા, મનુષ્યના ૪ ભાંગા અને દેવતાના ૨ ભાંગા એવં ૧૨ ભાંગા ન હોય, શેષ ૧૬ ભાંગ હેય, તથા અવિરત સમ્મદ્રષ્ટિ ગુણઠાણે ૨૦ ભાંગ હોય, તે આ પ્રમાણે તિર્યંચના આયુર્બધ કાળે નરક તિર્યંચ મનુષ્કાય બંધના ભાંગા ૩. એમ ૩ મનુષ્યના, દેવતાને આયુર્બધ કાળે તિર્યંચાયુ બંધને ભાંગે ૧, એમ નારકીને ભાંગ ૧, એવં ભાંગા ૮ અવિરતસમ્યગ્દષ્ટિને ન સંભવે, શેષ ૨૦ ભાંગા હોય. દેશવિરત ગુણઠાણે ૧ર ભાંગા હોય તે આ પ્રમાણે દેશવિરતિ મનુષ્ય તિર્યંચ એક દેવતાનું આય બાંધે તે માટે તિર્યંચ અને મનુષ્યને પ્રત્યેકે પરભવાયુબંધકાળ થકી પૂર્વે એકેક ભાગ ૧, પરભવાયુબંધકાળે એકેક ભાગ ૧ અને આયુર્બોધકાળ પછી ચારે ભાગ હોય, જે ભણી કોઇક તિર્યંચ મનુષ્ય ચારે માંહેલું એક આયુ બાંધીને પછી દેશવિરતિપણું પામે તે માટે એ છે મનુષ્યના અને તિર્યંચના એવં ૧૨ ભાંગ હોય, તથા પ્રમત્ત અને અપ્રમત્ત આ બે ગુણ. ઠાણે છ છ ભાંગ હોય, એ ગુણઠાણે મનુષ્યના ૬ ભાંગ દેશવિરતિની પરે જાણવા, આયુબંધકાળથી પૂર્વે ૧, બંધકાળે ૧, બંધકાળ પછી ૪, એવં ૬, તથા અપૂર્વકરણ ૧, અનિવૃત્તિ બાદર ૨, સૂફમસંપરીચ ૩, અને ઉપશાન્તમોહ ૪. એ ચાર ગુણઠાણે બે બે ભાંગ ઉપશમશ્રેણિ આશ્રયીને હેય. તે કેમ? મનુષ્યાયને ઉદય અને મનુષ્યઆયુની સત્તા એ ભાંગે આયુ. બંધ કાળ થકી પૂવેર હોય અને મનુષ્યાયુનો ઉદય અને મનુષ્ય દેવાયુની સત્તા એ ભાંગો આયુર્બધ પછી હોય. એક ગુણઠાસુંવાળા આયુ તે બાંધે નહીં અને પૂર્વે પણ દેવતાનું આયુ બાંગ્યું હોય તે જ ઉપશમશ્રણ કરે પણ શેષ ૩ આયુ બાંધ્યા હોય તે ઉપશશ્રેણિ ન કરે, અને પૂર્વબદ્ધાયુ હોય તે ક્ષપકશ્રેણિ તે પવિજે જ નહી તે માટે ક્ષપકશ્રેણિવાળાને તે મનુષ્યાયુનો ઉદય, મનુષ્યાયની સત્તા ૧, એ એક જ ભાંગે આયુકર્મને હેય. તથા ક્ષીણમોહ ૧, યોગી ૨, અગી ૩, એ ૩ ગુણઠાણે એકેકે ભાંગો હોય,-મનુષ્પાયુને ઉદય, મનુષ્યાયની સત્તા સત્તા ૧, એ મિથ્યાત્વાદિક ૧૪ ગુણઠાણે આયુ:કમના બધોદય સત્તા સંવેધે ભાંગા જાણવા તે સર્વ મળી [૧૫] એકસો પચીશ થાય છે ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org