________________
રિપ૮
સંતતિકા નામ પાઠ કર્મગ્રંથ.
૯૩, ૮૯, એ બે સત્તાસ્થાનક હોય, એજ પ્રકારે ૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ના ઉદયને વિષે પણ તે જ બે સત્તાસ્થાનક કહેવાં. આહારક સંયતને તો પિતાને ઉદયે વત્તતાને ૯૩ નું જ સત્તા સ્થાનકે કહેવું એમ સામાન્યપણે ર૯ ને બંધ ૨૧ ને ઉદયે સાત સત્તાસ્થાનક, ર૪ ને ઉદયે પાંચ, રપ ને ઉદયે સાત, ૨૬ ને ઉદયે સાત, ૨૭ ને ઉદયે છે, ૨૮ ને ઉદયે છે, ર૯ ને ઉદયે છે, ૩૦ ને ઉદયે છે અને ૩૧ ને ઉદયે ચાર સત્તાસ્થાનક હય, જેમ તિર્યગતિ પ્રાયોગ્ય ર૮ બાંધતાં એકેદ્રિય, વિકપ્રિય, તિયચ મનુષ્ય, દેવતા અને નારકીને ઉદયસ્થાનક કહ્યાં, તેમ તિર્યગતિ પ્રાયોગ્ય ઉદ્યોત સહિત ૩૦ બાંધતા એકેદ્રિયને પણ ઉદયસ્થાન કહેવાં. હવે મનુષ્યગતિ પ્રાયોગ્ય તીર્થકર સહિત ૩૦ બાંધતા દેવતા નારકીને ઉદયસ્થાનક કહીએ છીએ, ત્યાં દેવતાને યથાત ૩૦ બાંધતાને ૨૧ ને ઉદયે વત્તતાને ૯૩, ૮૯, એ બે સત્તા
સ્થાનક હોય, નારકીને ૮૯ નું એક સત્તાસ્થાનક, ૯૩ નું તે તેને ન હોય; તીર્થકર અને આહારકની ભેળી સત્તાવંત નરકે ન ઉપજે તે માટે, એમ ર૫, ૨૭, ૨૮, ર૯, ૩૦, ને ઉદયે પણ સત્તા કહેવી, પણ નારકીને ૩૦ નો ઉદય ન હય, કેમકે ૩૦ ને ઉદય ઉદ્યોત સહિત પામીએ અને તે ઉદ્યોતનો ઉદય નાર“ડીને ન હોય. એમ સામાન્યપણે ૩૦ ના બંધકને ૨૧ ને ઉદય સાતે સત્તાસ્થાનક હય, ૨૪ ને ઉદયે પાંચ, ૨૫ ને ઉદયે સાત, ૨૬ ને ઉદયે પાંચ, ૨૭ ને ઉદયે છે, ૨૮ ને ઉદયે છે, ૨૯ ને ઉદયે છે. ૩ ને ઉદયે છે અને ૩૧ તે ઉદયે ૪ સત્તાસ્થાનક હોય, આહા૨કદ્ધિક સહિત દેવપ્રાયોગ્ય ત્રીસના અંધક અપ્રમત સંયત અને અપૂર્વકરણવાળાને ત્રીસન ઉદય અને ર ની સત્તા હોય, ૩૩
एगेगमेगतीसे, एगे एगुदय अट्ठ संतमि । उवश्यबंधे दस दस वेअगसंतंमि ठाणाणि ॥३४॥
-એક એક ઉદય અને પ્રજાતી એકત્રીશના બંધ.. * સત્તાસ્થાન
v=એકના બધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org