________________
નામકર્મનો સંવેધ.
૨૫૩. ચોગ્ય બાંધતો દેવદ્ધિક અને વૈક્રિયચતુષ્કને બાંધે ત્યારે ૮૬ નું સત્તા સ્થાનક, તથા તેજ નરકગતિ પ્રાયોગ્ય બાંધતે નરકદ્વિક અને વૈકિય ચતુને બાંધે ત્યારે પણ ૮૬ની સત્તા ૫; તે પછી નરદ્ધિક અને વિકિયચતુષ્ક હવે ૮૦ની સત્તા અથવા દેવદ્ધિક અને વકિયચતુષ્ક ઉ૦ ૮૦ની સત્તા ૬, તે પછી મનુષ્યદ્ધિક ઉધે ૭૮ નું સત્તાસ્થાનક ૭; એ સાત સત્તાસ્થાનક લપક વર્જીને અનેરાને જાણવાં, ત્યાં પણ અભવ્ય તથા પૂર્વે અપ્રાપ્ત સત્વને ૭૮, ૮૦, ૮૬, ૮૮ એ ચારજ સત્તાસ્થાનક હોય, હવે ક્ષેપકને ૬ સત્તાસ્થાનક હય, તે આ પ્રમાણે-૯૩, ૯૨, ૮૯, ૮૮. એ માંહેથી નરકટ્રિક ૨, તિર્યદ્વિક ૪, અંકેદ્રિય ૫, બેઇદ્રિય ૬, દ્રિય ૭, ચઉરિદ્રિયજાતિ ૮, સ્થાવર ૯, આતપ ૧૦, ઉદ્યોત ૧૧, સૂક્ષ્મ ૧૨, સાધારણ ૧૩, એ તેર ક્ષય ગયે ૮૦, ૭૯ ૭૬, ૭૫, ની અનુક્રમે સત્તા થાય, તથા મનુષ્યગતિ ૧, પંચંદ્રિયજાતિ ૨, ત્રસ ૩, બાદર ૪, પર્યાપ્ત ૫, સુભગ ૬, આદેય ૭, યશ ૮ અને તીર્થંકરનામ ૯, એ નવનું સત્તાસ્થાનક અથવા તીર્થંકરનામ વિના ૮ નું સત્તાસ્થાનક, એ બે સત્તાસ્થાનક અગીને છેલ્લે સમયે હોય છે ૩૧
૩
૧
૨
૩
अट्र य बारस बारस, बंधोदयसंतपयडिठाणाणि । ओहेणाएसेण य, जत्थ जहासंभवं विभजे ॥३२॥ અ૬-આઠ,
ગોળા=સામાન્ય. વરસ બાર
આપણે=વિશેષ, बंधोदयसंतपयडिठाणाणि=
જ્યાં બંધ ઉદય અને સત્તા ગામવં યથાસંભવજેટલા પ્રકૃતિનાં સ્થાને
સંભવે તેટલા
વિમ=વિક૯પ કરવા, અર્થ: નામકર્મનાં બંધ, ઉદય અને સત્તા પ્રકૃતિનાં સ્થાને અનુક્રમે આઠ, બાર અને બાર હેય, તે સામાન્ય અને વિશેષ જ્યાં જેટલા સંભવે ત્યાં તેટલા કરવા, એ ૩૨ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org