________________
૨૪૮
સપ્તતિકાના ષષ્ઠ કર્મગ્રંથ. દુ:સ્વરનો ઉદય ન હોય, અથવા પ્રાણપાન પર્યાપ્તને સુસ્વરને અનુદયે અને ઉદ્યોતને ઉદયે ર૯ ને ઉદય, છતાં પણ ભાગ ૮ ઉત્તર ક્રિય કરતાં દેવતાને ઉદ્યોતનો ઉદય પામીએ, બે મળીને ૨૯ ને ઉદયે ૧૬ ભાંગા થાય. તે પછી ભાષા પર્યાપ્તને સુસ્વર સહિત ૮ માંહે ઉત ભેળ ૩૦ નો ઉદય, બહાં પણ ભાંગા ૮ પૂર્વવત હોય, એ છએ ઉદયસ્થાનકે થઈને સર્વ મળી દેવતાને ભાંગા ૬૪ ઉપજે,
હવે જજને ઉદયસ્થાનક પ હોય તે આ પ્રમાણે-ર૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯. ત્યાં નરકદ્ધિક ૨, પદ્રિય જાતિ ૩, વસ ૪, બાદર ૫, પર્યાપ્ત ૬, દુર્ભગ ૭, અનાદેય ૮, અયશ કીર્તિ ૯, થ્રવાદથી બાર ૨૧. એ ૨૧ નો ઉદય ભવાપાંતરાલ ગતિએ વર્તાતાને હોય, ત્યાં ભાંગે ૧. નારકીને પરાવર્તમાન પ્રકૃતિ માંહેલી સર્વ અશુભ પ્રકૃતિ ઉદ હોય તે માટે. તે પછી શરીર
સ્થને યિદ્રિક ૨, હું સંસ્થાન ૩, ઉપઘાત ૪, પ્રત્યેક ૫, એ પાંચ ભેળવીએ અને નરકાનુપૂરકી કાઢીએ ત્યારે એનો ઉદય હોય
ત્યાં ભાંગે ૧. તે પછી શરીરપર્યાપ્તને પરાઘાત ૧, અપ્રશસ્ત વિહાગતિ ૨. ભેળ ૨૭ નો ઉદય હોય, ત્યાં ભાંગે ૧ તે પછી પ્રાણુંપાનપર્યાપને ઉચ્છવાસ ભેળળે ૨૮ નો ઉદય હોય, ત્યાં ભાંગો ૧. તે પછી ભાષાપતને દુ:સ્વરને ઉદયે ૨૯ નુ ઉદય સ્થાનક થાય, ત્યાં ભાંગે ૧, એ પાંચ ઉદયસ્થાનકે થઈને નારકીને ભાંગા ૫ ઉપજે. ચારે ગતિના સર્વ થઇને ૭૭૮૧ ઉદય ભાંગા થાય, એ ૨૮, ૫
ઉદયસ્થાને ભાંગા. ૨૪
૨૫
२०
૨૧
इक्क विआलिकारस, तित्तीसा छस्सयाणि तित्तीसा। बारससत्तरससयाण-हिगाणिविपंचसीईहिं ॥ २९ ॥
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org