________________
૨૧૦
સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ
તાનિતે, મોદર મેહનીય કર્મનાં, હૃતિ હોય છે, પર પંદર ચંપો બંધ, ઉદવ અને
સત્તાસ્થાનને વિષે
કુળ વળી. મંવિતા=ભાંગાના વિકલ્પો. વહુ=ઘણા, કાળ જાણ
અર્થ:-૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, એથી આગળ પાંચથી માંડીને એક એક ઓછી પ્રકૃતિ [૫-૪-૩-૨-૧] નાં; તે મોહનીય કર્મનાં સત્તાનાં પ્રકૃતિ સ્થાને પંદર હોય છે, બંધ, ઉદય, અને સત્તાસ્થાનને વિષે વળી ભાંગાના વિકલ્પો ઘણા દૂ થાય છે તે] જાણે છે ૧૪-૧પ છે
વિવેચન-હવે મોહનીયનાં સત્તાસ્થાનક કહે છે. મેહનીયનાં ૧પ સત્તાસ્થાનક છે, તે આ પ્રમાણે-૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૨, ૪, ૩, ૨, ૧; ત્યાં મોહનીયની સર્વ પ્રકૃતિની સત્તાએ ૨૮નું સત્તાસ્થાનક હોય તે સમ્યકત્વ પામીને પડયાને હોય તે વાર પછી સમ્યકત્વ મેહનીય ઉવ ૨૭, તે માંહેથી વળી મિશ્રમોહનીય ઉચે ર૬, અનાદિ મિથ્યાવીને પણ એ સ્થાનક હોય, તથા અઠ્ઠાવીસની સત્તાવંતને અનંતાનબંધી ચારને ક્ષયે ૨૪, તે માંહેથી મિથ્યાત્વને ક્ષયે ૨૩; તેમાંથી મિશ્ર ક્ષયે ૨૨, તેમાંથી સમ્યકત્વ મોહનીય ક્ષયે ૨૧, એ
સ્થાનકે ક્ષાયિક સમ્યકત્વ થાય, એ આગળનાં સ્થાનક તે ક્ષપકનેજ હોય. તેમાંથી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય મળી ૮ ને ક્ષયે અનિવૃત્તિને ત્રીજે ભાગે ૧૩ ની સત્તા હેય, તેમાંથી નપુસકવેદને ક્ષયે ચોથે ભાગે ૧૨ ની સત્તા, પાંચમે ભાગે સ્ત્રીવે. દને ક્ષયે ૧૧ ની સત્તા, છઠે ભાગે હાસ્યાદિક ને ક્ષયે ૫ ની સત્તા, સાતમે ભાગે પુરૂષદને ક્ષયે ૪ ની સત્તા આઠમે ભાગે સંજ્વલન ક્રોધને ક્ષયે ૩ની સત્તા, નવમે ભાગે સંજ્વલન માનને ક્ષયે ૨ની સત્તા, સૂક્ષ્મપરાયે સંજવલની માયાને ક્ષયે એક સંજવલન લાભની સત્તા હાય.
Jain Education International
For Private & Personal Use Only
włw.jainelibrary.org