________________
શતકનામા પંચમ કમગ્રંથ
==
=
-
કાઢતાં પાલે ઠાલે થાય ત્યારે એક સૂક્ષ્મ અદ્ધા પvમ અસં
ખ્યાતી કે ડાકડિ વર્ષ પ્રમાણ થાય. તેવા દશ કેડાર્કડિ પઅમે એક અદ્ધા સાગરોપમ થાય, એ પ૯પમ સાગરોપમે કરીને જીવનાં આઉખાં, કાયસ્થિતિ, કર્મસ્થિતિ અને પુગલસ્થિતિ એ સર્વ [માપીએ] જેમકે-મનુષ્ય તિર્યંચનું ઉત્કૃષ્ટાયુ: ત્રણ પલ્યોપમનું હોય, દેવતા નારકીનું ઉત્કૃષ્ટાયુ: તેત્રીસ સાગરિપમનું હેય ૪, તથા તે પાલાને વાલા સ્પષ્ટ જે આકાશપ્રદેશ તે સમયે સમયે એકેકે અપહરતાં પૃષ્ટ પ્રદેશ સર્વને અપહારે વાર ક્ષેત્ર પલ્યોપમ અસંખ્યાતી ઉત્સર્પિણ પ્રમાણ થાય. તેવા દશ કેડાર્કડિ પ૯પમે બાદર ક્ષેત્ર સાગરોપમ થાય, એ બાદર ક્ષેત્ર પશેપમ સાગરોપમનું કાર્ય નથી પ. તથા તે પાલાને વાલા ફરસ્યા અને અણુફરસ્યા સર્વ આકાશપ્રદેશને સમયે સમયે એકેકે અપહતાં પાલાંના સર્વ પ્રદેશ અપહરાઈ રહે ત્યારે એક સૂમ ત્રિ પvમ થાય. તે બાદરથકી અસંખ્યાતગુણુ કાળમાને હેાય. તેવા દશ કોડાકડિ પ૯અમે એક સૂક્ષમ ક્ષેત્ર સાગરોપમ થાય એ પોપમ સાગરોપમે કરીને દ્રષ્ટિવાદને વિષે પૃથિવી, અપ, તે, વાયુ, પ્રત્યેક વન
સ્પતિ અને બસ એ છ કાયના જીવનું પરિમાણ કહ્યું છે. પ્રશ્ન મૃમ વાલાને અંતરે અસ્પષ્ટ આકાશપ્રદેશ કેમ હોય ? ઉત્તરકુળમાંડ [કેળું] ભૂત માંચાને વિષે તે કુષ્માંડને આંતરે નેહાનાં બીજોરાદિનાં ફળ ઘણાં રહે. તે ફળને આંતરે વાલ પ્રમુખના દાણું ઘણું રહે, તે ફળને આંતરે વળી સરસવના દાણા ઘણા રહે, એમ એ દટાતે વાલાથકી આકાશપ્રદેશ અતિસૂક્ષ્મ છે તેથી ઠાંસીને ભરેલા વાલાઝને આંતરે પણ અસંખ્યાતા આકાશપ્રદેશ અસ્પષ્ટ હેય, એ છ પ્રકારે પલ્યોપમ-સાગરેપમનું સ્વરૂપ શ્રી અનુગદ્વારસૂત્ર થકી કહ્યું છે ૮૫
૧ દરેક વાલાઝની અંદર પણ અસંખ્ય અસ્પષ્ટ આકાશપ્રદેશ હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org