________________
શતકનામા પંચમ કર્મગ્રંથ સંજવલન ૪ કપાયે [એ સત્તર પ્રકૃતિ એક ઠાણિયા, બે ઠાણિયા, ત્રણ કાણિયા, અને ચાર કાણિયા રસવાળી છે-રસ યુક્ત બંધાય છે, બાકીની પ્રકૃતિઓ બે ઠાણિયા વગેરે ત્રણ પ્રકારના રસ યુક્ત બંધાય છે. તે ૬૪
વિર:–અશુભ પ્રકૃતિને ચતુ:સ્થાનાદિક રસ બંધાય, તે આ પ્રમાણે-ગિરિરેખા સમાન અનંતાનુબંધી કષાયે કરીને સર્વ અશુભપ્રકૃતિનો ચિઠાણિયો રસ બંધાય છે; પૃથ્વીરેખા સમાન અપ્રત્યાખ્યાનીય કષાયે કરીને વિઠા. બંધાય ૨; રજ રેખા સમાન પ્રત્યાખ્યાનીય કષાયે કરીને બેઠારિયો બંધાય ૩ અને જળરેખા સમાન સંજવલન કષાયે કરીને એક દાણિયે બંધાય ૪. શુભ પ્રકૃતિનો રસબંધ એથી અન્યથા કહે, તે આ પ્રમાણે જળ-રેખા અને રરેખા સરખા સંજ્વલન અને પ્રત્યાયનીય કષાયે શુભ પ્રકૃતિને રસ ચેઠાણિયે બંધાય ૧. પૃથ્વીની રેખા સમાન અપ્રત્યાખ્યાનીય કષાયે કરીને વિઠાણિ બંધાય ૨, ગિરિરેખા સમાન અનંતાનુબંધી કષાયે કરીને બેઠાણિયો રસ બંધાય ૩. એક ટાણિ રસ તો શુભપ્રકૃતિને નથી. હવે જે પ્રકૃતિને જેટલે પ્રકારે રસ બંધાય તે કહે છે. અંતરાય પ, દેશ આવરણ તે કેવળદ્ધિક વર્જીને શેષ ચાર જ્ઞાનાવરણ્ય અને ત્રણ દર્શનાવરણય મળી ૭, પુરૂષદ ૧ અને સંજવલન કષાય ૪, એવં ૧૭ પ્રકૃતિ એકઠાણિયે, બેઠાણિયે, ત્રિટાણિયે અને ચારઠાણિયે, એમ ચારે પ્રકારના રસયુક્ત-બંધાય. ત્યાં અનિવૃત્તિબાદર ગુણઠાણાના સંખ્યાતા ભાગ ગયે થકે એ ૧૭ પ્રકૃતિને એકઠાણિયે રસ બંધાય, શેષ ૧૦૩ પ્રકૃતિનો રસ બે ઠાણિયો, ત્રિટાણિયો, ચઉઠાણિયો બંધાય પણ એકઠાણિયે ન બંધાય, જે ભણી અશુભને એકઠાણિ રસ તે અનિવૃત્તિ બાદર ગુણઠાણાના સંખ્યાતા ભાગ પછી જ હોય અને ત્યાં તો એ સત્તર વજીને અનેરી અશુભ પ્રકૃતિનો બંધ જ નથી. તે માટે શેષ ૬૫ અશુભ પ્રકૃતિને એકઠાણિયે રસ ન બંધાય અને જે કેવળ જ્ઞાનાવરણીય ૧, અને કેવલદર્શનાવરણીય ૨, એ બે ત્યાં અશુભ બંધાય છે, પણ તે તો સુર્વઘાતી છે માટે ત્યાં બેઠાણીએ જ રસ બંધાય પણ એકઠાણિઓ ન બંધાય, અને શુભ પ્રકૃતિને તે એકઠાણિયે રસ જ ન હોય જે માટે સંકલેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org