________________
ગવૃદ્ધિ અને કર્મમાં અધ્યવસાય સંખ્યા ૭૭
અર્થ:–અપર્યાપ્તા જીવો પ્રત્યેક સમયે અસંખ્યાત ગુણ વીર્ય વાળા હોય અને પ્રત્યેક સ્થિતિબંધે અસંયેય લેકાકાશના પ્રદેશ પ્રમાણ અધ્યવસાય હાય, સાત કર્મને વિષે તે સ્થિતિબંધના અધ્યવસાય વિશેષાધિક અને આયુષ્ય કર્મને વિષે અસંખ્યાત ગુણ હોય પપા
tવેચન –હવે પ્રતિ સમયે પાગવૃદ્ધિનું સ્વરૂપ કહે છે – અપર્યાપતાને પ્રતિ સમયે અસંખ્યાત ગુણ ગવૃદ્ધિ હેય. પહેલા સમય થકી બીજે સમયે અસંખ્યાતગુણી વીર્યવૃદ્ધિ હેય, બીજાથી ત્રીજે સમયે અસંખ્યાત ગુણ વીર્યવૃદ્ધિ, એમ ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યત જાણવું.
यदुक्तं-सव्योवि अपज्जत्तो पइखणं असंखगुणाए जोगગુઢીપ રિ પ અને એકેકે સ્થિતિબંધે તેના હેતુભૂત અસંખ્ય કાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાન હોય તે અધ્યવસાય સ્થાન આયુ વજીને સાત કર્મને વિષે પ્રતિ સ્થિતિએ વિશેષાધિક હય, તે આ પ્રમાણે પ્રથમ જઘન્ય સ્થિતિએ અસંખ્ય લોકાકાશપદેશ પ્રમાણ હોય, તે થકી સમયાધિક બીજી સ્થિતિએ વિશેષાધિક હય, ત્રીજી સ્થિતિએ તેથી વિશેષાધિક હેય; યાવત ઉત્કૃષ્ટ સ્થિતિ લગે વિશેષાધિક હેય, આયુ: કર્મને વિષે અસંખ્યાત ગુણ કહેવા, તે આ પ્રમાણે-આઉખાની પહેલી જઘન્ય સ્થિતિએ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણુ હેય, સમયાધિક બીજી સ્થિતિએ અસંખ્યાત ગુણે, એમ થાવત ઉત્કૃષ્ટ લગે કહેવું. એપયા
પ્રકૃતિએ અબંધ કાળ
C3
રિનિર્વાસિનો, માલુમ પડ્યું તે थावरचउइगविगला-यवेसु पणसीइसयमयरा ॥५६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org