________________
૭૧
અ વેદ, પુરુષવેદ અને પચે દ્રિયને વિષે છેલ્લાં ચાર જીવસ્થાન હોય. અણાહારીને વિષે એ સજ્ઞિપર્યાસ -અપર્યા] અને છ અપર્યાપ્તા એ આઠ જીવસ્થાન હોય. સૂક્ષ્મ અપર્યામા વિના તે સાત જીવસ્થાન સાસ્વાદન સમ્યક્ત્વે હોય, હવે પછી ગુણાણાં કહીશું. ૫ ૧૮ ।
વિવેચન — સ્રીવેદી ૧, પુરૂષવેદી ૨, પ ંચેન્દ્રિય ૩, એ ત્રણને વિષે છેલ્લા અસગી પચેંદ્રિય ૧, સ'ની પંચે દ્રિય ૨. એ બે અપર્યાપ્તા [કરણ અપર્યાપ્તા] અને પર્યાપ્તા એવ ૪ ભેદ હાય. જો કે પર્યાપ્ત--અપર્યાપ્ત અસન્નીને સિદ્ધાંતમાં સર્વાંધા નપુ ંસક જ કહેલા છે તે પણ અહીં લિંગાકાર માત્રને અંગીકાર કરીને સ્ત્રી વેદ તથા પુરૂષવેદને વિષે પણ અસંજ્ઞીને લીધું. છે માટે દોષ નથી. અાહારીને વિષે છ અપર્યાપ્તા અને સની અપર્યાપ્તે પર્યાપ્ત એવ ૮ ભેદ હાય, સાતે ♦ અપર્યાપ્તા વિગ્રહગતિએ અણાહારી હોય અને સરી પર્યાપ્તો કેવળીસમુદ્ધાતે અણાહારી હાય માટે; સૂક્ષ્મ એકેદ્રિય અપર્યાપ્તા વિના તેજ સાત ભેદ સાસ્વાદન સમ્યક્ત્વીને વિષે હાય, સૂક્ષ્મ એકેન્દ્રિય તે અતિસ ક્લિષ્ટ પરિણામી છે તે માટે તેમાં સાસ્વાદની ન ઊપજે; એ ૬૨ માણાસ્થાનકને વિષે જીવસ્થાનક કહ્યાં.
હવે ૬૨ મા ણાને વિષે ગુણઠાણાં કહીએ છીએ. ।। ૧૮ ।
માણા વિષે ગુણસ્થાન, પતિચિઉસુરનિર્એનરસધિિિદસવ્વતસિસન્થે ઇંગવિંગલભૂદગવણે, દુદુ એગ ગઈતસઅલવે, ૧૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org