SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પડશતનામા ચતુર્થર્મગ્રી: મંગળ અને અભિધેય. નમિઅ જિર્ણ જિઅમ-ગણ-ગુણઠાણવઓગ– જોગ-સાએ બંધ૫બહુ ભાવે, સંખિજાઇ કિમવિ લુચ્છ નમિઅ–નમસ્કાર કરીને. જિર્ણ–જિનેશ્વરને, જિઅ-જવસ્થાનક, મગણુ–માર્ગણાધાર. ગુણઠાણુ–ગુણસ્થાનક. ઉવગ–ઉપયોગદ્વાર. જોગ–યોગ દ્વાર. લેસાઓ–લેશ્યા દ્વારા બંધ–બંધ અપૂબહૂ–અલ્પબદુત્વ કાર. ભાવે–ભાવ (ઉપગમાદિક પાંચ. સંખિજાઈ–સંખ્યાતાદિ. કિમવિ–કાંઈક લુચ્છ-કહીશ. અર્થ_જિનેશ્વરને નમસ્કાર કરીને જવસ્થાનક, માગણાસ્થાનક, ગુણસ્થાનક, ઉપયોગ, એગ લેશ્યા, બંધ, અલ્પબહત્વભાવ અને સંખ્યાતા આદિ કંઈક કહીશ, ૧ વિવેચન–શ્રી જિનને નમસ્કાર કરીને જીવસ્થાનક–જવના ૧૪ ભેદ ૧, ગત્યાદિ દ૨ માર્ગણાસ્થાનક ૨, ૧૪ ગુણસ્થાનક ૩, ૧૨ ઉપયોગ ૪, ૧૫ ગ ૫, ૬ વેશ્યા ૬, બંધહેતુ તથા બંધ, ઉદય, ઉદીરણ, સત્તા ૭, અપબહુવ ૮, ઔપશમિકાદિક પાંચ ભાવ ૯ અને સંખ્યાતાદિકને વિચાર ૧૦. કિમપિસ્વલ્પમાત્ર એ દશ દ્વાર કહીશું. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy