________________
(૩૨ અર્થ –તેજલેશ્યાએ નરકાદિ નવ વિના [૧૧૧ પ્રકૃતિને બંધ હેય. ઉદ્યોત ચતુષ્ક અને નરકાદિ બાર વિના [૧] ને બંધ શુલલેશ્યાએ જાણવ, નરકાદિ બાર વિના પદ્ય લેશ્યાએ બંધ જાણવો. જિનનામ અને આહારકદ્વિક વિના આ સર્વે બંધ મિથ્યાત્વે જાણવા, ૨૩
વિવેચન –તેજલેશ્યાવંત નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક એ નવ વિના ઓઘે એકસે અગિયાર બાંધે. ઉદ્યોતનામ, તિય. ચદ્ધિક અને તિર્યંચાયુઃ એ ઉતચતુષ્ક અને નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેદ્રિય, સ્થાવર અને આતપ એ નરકાદિ બાર; એ સેળ વિના એકસો ચાર પ્રકૃતિ શુક્લલેહ્યાવંત બાંધે. ઈહાં છઠ્ઠા, સાતમા, આઠમા કલ્પના દેવતા તે સર્વ શુકલેશ્યાવંત છે અને તે તે ઉદ્યોતચતુષ્ક બાંધે છે ત્યારે પંઢિયતિર્યંચમાં ઉપજે છે તે ઈહાં ઉદ્યોતચતુષ્ક કેમ ટાળ્યું?
એ પણ સંશય બહુશ્રતગમ્ય છે, તથા નરકાદિ બાર પ્રકૃતિ વિના પદ્મ લેફ્સાવંત એઘે એકસો આઠ બાંધે. જિનનામ ૧ આહારકટ્રિક ૨; એ ત્રણ વજીને મિથ્યાત્વે તેજે, પદ્મ અને શકલ લેશ્યાને પ્રકૃતિ કહેવી. તે કેમ? તેવેશ્યાએ ઓથે ૧૧૧, મિથ્યાત્વે ૧૦૮ અને સાસ્વાદને ૧૦૧ પછી એઘની જેમ ગુણઠાણાં ૭ લગે બંધ જાણ. પદ્મવેશ્યાને એ ૧૦૮, મિથ્યાત્વે ૧૦૫, સાસ્વાદને ૧૦૦ પછી એઘની જેમ ૭ ગુણઠાણ લગે બંધ જાણ. શુક્લ લેહ્યાવંતને આઘે ૧૦૪, મિથ્યા ૧૦૧, સાસ્વાદને “નવુ મિચ્છુ હુંડ છેવહૂએચાર ટાળે ૯૭ હે, પછી ઘવત્ ૧૩ ગુણ લગે બંધ હોય ૨૩
જેમ
ચાલે ૧ વાવ
હુંડ આવકાર ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org