________________
૨૮
ઔપથમિક સમ્યકત્વ તે ઉપશમશ્રેણિએ હાય તથા પ્રથમ સમ્યકત્વ પામે તિહાં હાય.
उवसामगसेढिगयस्स, होइ उवसामियं तु सम्मत्तं ॥ जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ॥ ११ ॥
ઉપશમ સમ્યકત્વી જીવ પરભવાયુમ ધ ૧, મરણ ૨. અનંતાનુબધી કષાયના બંધ ૩, અનંતાનુબંધીના ઉદય ૪, એ ચાર વાનાં ન કરે, ત્યાંથી પડતા સાસ્વાદને એ ચારે વાનાં કરે તથા ઔપમિકને નવુ પામતાં ૪-૫-૬-૭ એ ચાર ગુણઠાણાં દેશવિરતિ--સર્વવિરતિ સહિત પામે, તેથી નાના જીવની અપેક્ષાયે હેાય અને ૮, ૯, ૧૦, ૧૧ એ ચાર ગુઠાણાં ઉપશમશ્રેણિએ હાય, ત્યાં એથે ૭૭, સમ્યક વે ૭૫. દેશે. ૬૬, પ્રમત્તે ૬૨, અપ્ર૦ ૫૮ ઇત્યાદિ જાણવી. દેવાયુ-મનુષ્યાયુ ન બાંધે. હવે ઉડ્ડય આવ્યુ' મિથ્યાત્વ ક્ષય કરે અને અનુદિત ઉપશમાવે તે ક્ષાયેાપમિક, તેને જ ગુઠાણાં; તિહાં આઘે ૭૯, અવિ॰ ૭૭, દેશ ૯૭, પ્ર ૬૩ અને અ૦ ૫૯; તે પછી ઉપશમશ્રેણિએ ઉપશમ સભ્યકત્વ હાય અને ક્ષપકશ્રેણિએ ક્ષાયિક હોય. પ્રશ્ન ઃ ઔપશમિક અને ક્ષાચેાપશમિકમાં શે વિશેષ છે? ઉત્તરઃ ઔપમિકને મિથ્યાત્વનાં ઢળિયાંનું વિપાકથી વેદન નથી અને પ્રદેશથી પણ વેદન નથી અને ક્ષાયેાપશમિકને પ્રદેશ થકી વેદન છે.
यदुक्त - वेएइ सतकम्म, खओवसमिएस नाणुभावं मि ॥ उवसंतकसाओ पुण, वेएइ न संतकम्मपि ॥ એ વિશેષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org