________________
૨૮૧
અયવસાય અનુસારે રસ ઓછો કરવો એટલે તેઓને હીનશક્તિવાળાં કરવાં અને રહેલ શકિતના પ્રમાણમાં ભેગવવાં. આ અર્થ ઉદયયુક્ત ક્ષયોપશમવાળાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયમાં ઘટે છે. (૨) ઉદયમાં આવેલાં કર્મને ભોગવી નાશ કરવો અને ઉદયમાં નહિ આવેલાં તેઓને હીનશક્તિવાળાં કરી એવી સ્થિતિમાં મૂકવાં કે સ્વરૂપનઃ ફળ ન આપી શકે. પરરૂપે ભગવાઈ દૂર થાય. આ અર્થ મોહનીયમાં લાગુ થાય છે.
દયિક ભાવ:–કર્મની શુભાશુભ પ્રકૃતિના (રરાના) ઉદયથી પ્રગટ થયેલ જીવ સ્વભાવ તે ઔદયિક ભાવ.
પરિણામિકભાવ:-જેને લઈને મૂળ વસ્તુમાં કોઈ પણ પ્રકારનું પરાવર્તન ન થાય એવો ભાવ તથા ધર્માસ્તિકાયદિ દ્રવ્યમાં રહેલ જે તદ્ધિ સ્વભાવ ને તામિકભાવ. ગાથા ૬૫
કેવળજ્ઞાન:– વળજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય તે ક્ષાયિક કેવળજ્ઞાન.
કેવળદર્શન:-કેવળદર્શનારણીય કર્મ ક્ષયથી ઉત્પન્ન થાય તે સાયિક ભાવનું કેવળ દર્શન.
ક્ષાવિ સમ્યકત્વ:––અનંતાનુબંધી ચાર કષાય અને ત્રણ દર્શનમોહનીય એ સાત પ્રકૃતિનો ય થવાથી આમામાં ઉત્પન્ન થયેલ તત્ત્વચિગુણ તે લાલિક રાખ્યક ત્વ.
દાનાદિ પાંચ લબ્ધિ --દાનાત્તરાય, લાભારાય, મગાત્તરાય, ઉપમાગાંતરાય અને વીતરાય એ પાંચ પ્રકારના અંતરાય કમનો ક્ષય થવાથી ઉત્પન્ન થાય તે દાનાદિ પાંચ લબ્ધિ જાણવી.
યથાખ્યાત ચારિત્ર:-–ચારિત્ર મોહનીના ક્ષયથી ઉત્પન્ન થયેલ તે યથાખ્યાત ચારિત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org